શું તમને ખબર છે કે 3G કલમ લગાવવાથી એક વેલામાંથી 300 થી 400 દૂધીનો પાક થશે, જાણો કેવી રીતે શક્ય બનશે?

દૂધીની 3G ખેતી કરવાથી પાક સારો થાય છે. એક વેલામાંથી 300 થી 400 દૂધી મેળવી શકો છો.

શું તમને ખબર છે કે 3G કલમ લગાવવાથી એક વેલામાંથી 300 થી 400 દૂધીનો પાક થશે, જાણો કેવી રીતે શક્ય બનશે?
Bottle Gourd Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 6:40 PM

ભારત કૃષિપ્રધાન દેશ છે. કેન્દ્ર સરકાર પણ ખેડૂતોની (Farmers) આવક વધારવા માટે અવનવી ટેક્નિકનો ઉપયોગ કરે છે.આજે અમને તમને જણાવીશું કે, દૂધીની એક વેલમાંથી એકથી વધુ દૂધીનો પાક (Gourd Farming) મેળવી શકો છો. સામાન્ય રીતે એક દૂધીના વેલામાંથી 50 થી 150 દૂધી થાય છે. પરંતુ જો આ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે તો તમે એક જ વેલોમાંથી સેંકડો દૂધી મેળવી શકો છો.

શું છે નવી ટેક્નિક ? જે ખેડુતો દૂધીની ખેતી કરે છે, તેઓ આ ટેકનીકથી વધુ દૂધીનો પાક મેળવી શકે છે. તમને જણાવી દઈએ કે, તમામ જીવોમાં નર અને નારી છે. તેવી જ રીતે, શાકભાજીમાં પણ નર અને માદા ફૂલો હોય છે, પરંતુ દૂધીના વેલામાં માત્ર નર ફૂલો હોય છે.

જો દૂધીની ખેતીમાં કોઈ ખાસ ટેકનીકનો ઉપયોગ દૂધીમાં કરવામાં આવે તો તેમાં માદા ફૂલો આવે છે. આ સાથે એક કરતાં વધુ કલમનો વેલો ઉત્પન્ન કરી શકાય છે. આ ટેકનોલોજીને 3 ‘જી’ કહેવામાં આવે છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

3 જી ટેકનોલોજીની રીત દૂધીના વેલાની ખાસિયત એ છે કે વેલો ગમે તેટલો લાંબો બને, તેમાં માત્ર નર ફૂલો આવે છે. જો તેને રોકવું હોય તો, એક નર ફૂલ સિવાય તમામ નર ફૂલો તોડવા જોઈએ.

થોડા દિવસો પછી તે જ વેલોમાં બાજુમાંથી એક શાખા બહાર આવવા લાગે છે. પછી તે ડાળીમાં આવતા નર ફૂલોમાંથી એક સિવાય તમામ નર ફૂલો તોડી નાખો. આ પછી તે શાખાને કેટલાક લાકડા સાથે બાંધી દેવામાં આવે છે, જેથી તે આગળ વધતી રહે.

એ વાતનું ખાસ ધ્યાનમાં રાખો કે 3થી વધુ શાખાઓ ન હોવી જોઈએ. થોડા દિવસો પછી ત્રીજી ડાળી વેલામાંથી બહાર આવવા લાગે છે. આ શાખાના દરેક પાનમાં માદા ફૂલ હશે, જે ફળમાં ફેરવાય છે. માદા ફૂલને ઓળખવા માટે જણાવી દઈએ કે, તેની લંબાઈ કેપ્સ્યુલની લંબાઈમાં હશે.

એક વેલામાં 300 થી 400 દૂધી આવશે જો તમે આ ટેકનીક અપનાવો છો તો તમે એક વેલામાંથી લગભગ 300 થી 400 દૂધી મેળવી શકો છો. જો આપણે 3G ટેકનોલોજીથી દૂધીની ખેતી કરીએ તો એક વેલામાંથી લગભગ ઘણા વધુ પ્રમાણમાં પાક મેળવી શકો છો.પરંતુ આ ટેકનોલોજી મોટે ભાગે હવામાન પર પણ નિર્ભર છે અને 3 જી પ્રક્રિયા કરવાથી લગભગ 400 થી 500 દૂધીનું ઉત્પાદન થઈ શકે છે.

આ પણ વાંચો : ડો. રણદીપ ગુલેરિયાની ચેતવણી: સાવચેતી નહી રાખો તો, દુઃખમાં ફેરવાઈ શકે છે તહેવારોની ખુશી, આગામી 6થી8 સપ્તાહ મહત્વના

આ પણ વાંચો :China Power Crisis: ચીનમાં વીજળી સંકટથી અટક્યું એપલ-ટેસ્લાનું કામ, શું છે આ પાછળનું કારણ ?

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">