VIDEO: પોરબંદરનું ઘેડ પંથક પાણીથી તરબોળ, ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન, જુઓ ઘેડ પંથકના આકાશી દ્રશ્યો
પોરબંદરનું ઘેડ પંથક પાણીથી તરબોળ બન્યું છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામોમાં ભાદર,ઓઝત અને મીણસાર નદીના પાણી ફરી વળ્યા છે. ઘેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઘેડ પંથકના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન થયું છે. Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ […]
પોરબંદરનું ઘેડ પંથક પાણીથી તરબોળ બન્યું છે. ઘેડ પંથકના મોટા ભાગના ગામોમાં ભાદર,ઓઝત અને મીણસાર નદીના પાણી ફરી વળ્યા છે. ઘેડ પંથકના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ઘેડ પંથકના ખેતરોમાં પાણી ફરી વળતા પાકને મોટું નુકસાન થયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો