Gujarati NewsGujaratPm modi extends wishes on foundation day of gujarat no 61 mo sthapana divas pm modi e tweet kari ne shubhecha pathvi
આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ, વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી
આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વીટ કરીને ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતની જનતા પુરુષાર્થ માટે જાણીતી છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે ગુજરાતીઓએ ઘણા બધા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે. Web Stories View more બોલીવુડની સ્ટાર કિડ […]
Follow us on
આજે ગુજરાતનો 61મો સ્થાપના દિવસ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાને ટ્વીટ કરીને ગુજરાતની જનતાને શુભેચ્છા પાઠવી છે. ગુજરાતની જનતા પુરુષાર્થ માટે જાણીતી છે તેવું વડાપ્રધાન મોદીએ કહ્યું છે. વધુમાં વડાપ્રધાને કહ્યું કે ગુજરાતીઓએ ઘણા બધા ક્ષેત્રોમાં વિશેષ યોગદાન આપ્યું છે.