Tender Today : હારીજ નગરપાલિકામાં ટ્યુબવેલ, મોટરપંપ, કોલમ પાઇપ, કેબલ, પેનલ બોર્ડના કામ માટેનું ટેન્ડર

હારીજ નગરપાલિકામાં ટ્યુબવેલ, મોટરપંપ, કોલમ પાઇપ,કેબલ, પેનલ બોર્ડના કામ માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

Tender Today : હારીજ નગરપાલિકામાં ટ્યુબવેલ, મોટરપંપ, કોલમ પાઇપ, કેબલ, પેનલ બોર્ડના કામ માટેનું ટેન્ડર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 9:39 AM

Patan : પાટણ જિલ્લાની હારીજ નગરપાલિકા દ્વારા ઓનલાઇન ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. હારીજ નગરપાલિકામાં ટ્યુબવેલ, મોટરપંપ, કોલમ પાઇપ,કેબલ, પેનલ બોર્ડના કામ માટે ઓનલાઇન ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. આ કામમાં રસ ધરાવતા ઇજારદારો પાસેથી ભાવપત્રક મગાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો-Tender Today : અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર, અંદાજીત કિંમત કરોડો રુપિયામાં

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ કામો કરવા માટેના ટેન્ડરની અંદાજીત રકમ 31.96 લાખ રુપિયા છે. ટેન્ડરની ડાઉનલોડ અને સબમીશનની છેલ્લી તારીખ 17 જુલાઇ 2023થી 25 જુલાઇ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર ફી, બાનાની રકમ તથા અન્ય જરુરી ડોક્યુમેન્ટ ફકત RPAD રજૂ કરવાની તારીખ 28 જુલાઇ 2023 સાંજે 6 કલાક સુધીની છે. ટેન્ડર ઓપનીંગની તારીખ 31 જુલાઇ 2023 બપોરે 2 વાગ્યાની છે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">