Tender Today : અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર, અંદાજીત કિંમત કરોડો રુપિયામાં

અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

Tender Today : અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર, અંદાજીત કિંમત કરોડો રુપિયામાં
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2023 | 9:34 AM

  Arvalli : ગુજરાત સરકારના સાહસ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ઇ- ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. હિંમતનગરમાં (Himmatnagar) આવેલા નવા સર્કિટ હાઉસ પાસેના પ્રથમ માળ જલભવનના અધિક્ષક ઇજનેર દ્વારા ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. અરવલ્લી જિલ્લાના મોડાસામાં પાણી પુરવઠા વિભાગની જલભવન ઓફિસ બિલ્ડિંગ બનાવવાના કામનું ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે.

આ પણ વાંચો-Tender Today : ગાંધીનગર મહાનગરપાલિકા કચેરી ખાતે કાગળની રીમ ખરીદવાના કામ માટે ટેન્ડર જાહેર

આ ટેન્ડરની અંદાજીત રકમ 600.99 લાખ રુપિયા છે. કોન્ટ્રાક્ટ માટેની પાત્રતા-A ક્લાસ અને સ્પેશિયલ 2 બિલ્ડિંગ અને ઉપરના છે. તો ટેન્ડર આઇડી નંબર 3532 છે. ટેન્ડર ભરવાની છેલ્લી તારીખ 10 ઓગસ્ટ 2023 છે. એક અથવા તમામ ટેન્ડર કોઇપણ કારણ આપ્યા સિવાય રદ કરવાનો અબાધિત અધિકાર ગુજરાત પાણી પુરવઠા બોર્ડના સક્ષમ અધિકારીને રહેશે. ટેન્ડર અંગેની વધુ વિગતો વેબસાઇટ www.gwssb.nprocure.com તથા www.gwssb.gujarat.gov.in ઉપર મુકવામાં આવી છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">