અમદાવાદ: એક અઠવાડિયાની બંધની જાહેરાત બાદ અફરાતફરી, શાકભાજી અને કરિયાણું લેવા લોકોની પડાપડી
અમદાવાદમાં લૉકડાઉનના લીરેલીરા ઉડ્યા છે. કોર્પોરેશને એક સપ્તાહ સુધી કડક અમલવારીનો નિર્ણય લેતા જ લોકો શાકભાજીની ખરીદી કરવા ઉમટ્યા હતા. દૂધ અને દવા સિવાયની તમામ દૂકાનો 7 મે થી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. જે બાદ લોકોની ભીડ ખરીદી કરવા ઉમટી છે. આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને […]
અમદાવાદમાં લૉકડાઉનના લીરેલીરા ઉડ્યા છે. કોર્પોરેશને એક સપ્તાહ સુધી કડક અમલવારીનો નિર્ણય લેતા જ લોકો શાકભાજીની ખરીદી કરવા ઉમટ્યા હતા. દૂધ અને દવા સિવાયની તમામ દૂકાનો 7 મે થી 15 મે સુધી બંધ રાખવાનો નિર્ણય કોર્પોરેશને લીધો છે. જે બાદ લોકોની ભીડ ખરીદી કરવા ઉમટી છે.
આ પણ વાંચો: અમદાવાદમાં આવતીકાલથી સંપૂર્ણ લોક્ડાઉન, માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખુલી રહેશે
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો