ગુજરાતમાં સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ બે અભ્યાસક્રમમાં EBCનો લાભ મેળવી શકશે, ચાલુ વર્ષથી નવા એડમિશનમાં આ રીતે લાગુ થઈ શકે છે

સવર્ણ વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. મેડિકલ અને એન્જિનિયરીંગ શાખામાં સવર્ણોને હવે 10 ટકા ઈબીસીનો લાભ મળવાની શરૂઆત થઈ શકે છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં ચાલુ વર્ષે મેડિકલ અને એન્જિનિયરીંગની શાખામાં સવર્ણ વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયામાં 10 ટકા અનામતનો લાભ આપવા માટેની ચર્ચા કરવામાં આવી. સાથે જ આ […]

ગુજરાતમાં સવર્ણ વર્ગના વિદ્યાર્થીઓ બે અભ્યાસક્રમમાં EBCનો લાભ મેળવી શકશે, ચાલુ વર્ષથી નવા એડમિશનમાં આ રીતે લાગુ થઈ શકે છે
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:07 AM

સવર્ણ વિદ્યાર્થીઓ માટે ખુશખબર છે. મેડિકલ અને એન્જિનિયરીંગ શાખામાં સવર્ણોને હવે 10 ટકા ઈબીસીનો લાભ મળવાની શરૂઆત થઈ શકે છે. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી. જેમાં ચાલુ વર્ષે મેડિકલ અને એન્જિનિયરીંગની શાખામાં સવર્ણ વિદ્યાર્થીઓને એડમિશનની પ્રક્રિયામાં 10 ટકા અનામતનો લાભ આપવા માટેની ચર્ચા કરવામાં આવી. સાથે જ આ બેઠકમાં 10 ટકા EBCના માળખાને એડમિશનની પ્રક્રિયામાં કેવી રીતે લાગુ કરી શકાય તેની પણ ચર્ચા કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતના અગ્નિકાંડ બાદ સાણંદ GIDC નજીક કેમિકલ કંપનીમાં આગની ઘટના, ફાયર સુવિધાને લઈ કર્યા આક્ષેપો

ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ
Video : 'ચાંદ સિફારીશ' ગીત પર છોકરીએ કર્યો અદભૂત ક્લાસિકલ ડાન્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ બેઠકમાં ઉચ્ચ શિક્ષણ વિભાગના અગ્ર સચિવ, આરોગ્ય કમિશનર એમ બંને વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ હાજર રાખવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠકમાં પણ ઈબીસી મુદ્દે વિશેષ ચર્ચા થઈ શકે છે. ધોરણ 12 સાયન્સના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. તો હવે મેડીકલ અને એન્જિનિયરીંગ શાખામાં એડમિશનની પ્રક્રિયા શરૂ છે. તેને ધ્યાનમાં રાખીને જ આ બેઠક બોલાવવામાં આવી હતી. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે સવર્ણ માટે 10 ટકા ઈબીસીની જાહેરાત કરી, ત્યારે 10 ટકા ઈબીસી લાગુ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય રહ્યુ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">