વડોદરા: ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી અને ઓનલાઈન શિક્ષણ સામે મહિલાઓ નારાજ

વડોદરામાં ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી અને ઓનલાઈન શિક્ષણ સામે મહિલાઓએ નારાજગી દર્શાવી છે. ફી નિયંત્રણ મુદ્દે સરકાર નિયમો બનાવે છે પણ પાલન થતું ન હોવાનો આરોપ મહિલાઓ લગાવી રહી છે, તો ઓનલાઈન શિક્ષણથી બાળકોના સ્વાસ્થ પર સીધી અસર થતી હોવાની વેદના મહિલાઓએ ઠાલવી છે. આ પણ વાંચો: સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડના કૌભાંડની તપાસ […]

વડોદરા: ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી અને ઓનલાઈન શિક્ષણ સામે મહિલાઓ નારાજ
Follow Us:
| Updated on: Jun 27, 2020 | 12:20 PM

વડોદરામાં ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી અને ઓનલાઈન શિક્ષણ સામે મહિલાઓએ નારાજગી દર્શાવી છે. ફી નિયંત્રણ મુદ્દે સરકાર નિયમો બનાવે છે પણ પાલન થતું ન હોવાનો આરોપ મહિલાઓ લગાવી રહી છે, તો ઓનલાઈન શિક્ષણથી બાળકોના સ્વાસ્થ પર સીધી અસર થતી હોવાની વેદના મહિલાઓએ ઠાલવી છે.

આ પણ વાંચો: સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડના કૌભાંડની તપાસ તેજ, કોંગ્રેસ નેતા અહેમદ પટેલની વધી શકે છે મુશ્કેલી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">