રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. એટલે કે ગમે ત્ચારે હાર્દિક પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે. કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે આ નિર્ણય કર્યો છે. આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાયદાકીય કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર […]

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો, બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ
Follow Us:
| Updated on: Feb 07, 2020 | 1:17 PM

રાજદ્રોહ કેસમાં કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદની સેશન્સ કોર્ટે હાર્દિક પટેલ સામે બિનજામીન પાત્ર વોરંટ ઈસ્યૂ કર્યું છે. એટલે કે ગમે ત્ચારે હાર્દિક પટેલની ધરપકડ થવાના ભણકારા વાગી રહ્યા છે. કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટે આ નિર્ણય કર્યો છે. આ પહેલા કોર્ટમાં ગેરહાજર રહી કાયદાકીય કાર્યવાહીને જાણી જોઇને વિલંબમાં નાખી મુદતમાં હાજર ન રહેતા હાર્દિકની વિરમગામમાંથી ધરપકડ થઈ હતી.

આ પણ વાંચોઃ દિલ્હી ચૂંટણી: જાણો કેટલી સીટ પર કેટલાં મતદારો કાલે નક્કી કરશે દિલ્હીનું ભાવિ?

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

ધરપકડ બાદ હાર્દિકે કોર્ટમાં લેખિતમાં બાંહેધરી આપી હતી કે હવે તે કોર્ટમાં હાજર રહેશે. આ બાહેંધરીના આધારે જ કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા હતા. જો કે આમ છતાં હાર્દિક ગેરહાજર રહેતા કોર્ટે તેની સામે વોરંટ કાઢ્યું છે..જો કે વોરંટ ઇશ્યુ થયા બાદ હાર્દિક હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">