Breaking News : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, 4 દિવસ પહેલા કરી ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ છે, ચોમાસું આ વર્ષે ચાર દિવસ વહેલુ પહોચ્યું છે. નૈઋત્ય ચોમાસું વિધિવત બેસી ગયુ છે.

Breaking News : ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, 4 દિવસ પહેલા કરી ધમાકેદાર એન્ટ્રી
monsoon enter in gujarat
Follow Us:
| Updated on: Jun 11, 2024 | 1:36 PM

ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ છે, ચોમાસું આ વર્ષે ચાર દિવસ વહેલુ પહોચ્યું છે. નૈઋત્ય ચોમાસું વિધિવત બેસી ગયુ છે. ત્યારે આજે વલસાડ વટાવી નવસારી ચોમાસું પહોંચ્યું છે. ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર છે. 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આ વખતે આવ્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના જેતપુર ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો છે. જેતપુર ગ્રામ્ય પંથકમાં ચોમાસાના આગમન સાથે આજે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સંભાવના છે. ખીરસરા, જાંબુડી, પ્રેમગઢ,મેવાસા સહિતના ગામોમાં વરસાદ વરસવાના છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ સાથે મેવાસા ગામે ધોધમાર વરસાદ વરસતા રોડ પર પાણી વહેતા થયા છે. બીજી તરફ રાજકોટના જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો છે.

11 જૂને આ જિલ્લામાં ભારે વરસાદ

આજ રોજ ચોમાસાના વિધિવત આગમન સાથે સાબરકાંઠા,અરવલ્લી,મહિસાગર,પંચમહાલ,દાહોદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ, સહિત નર્મદા,સુરત,તાપી,ડાંગ,નવસારી,વલસાડ, જૂનાગઢ, અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના 20 જિલ્લાઓ વરસાદની આગાહી છે જેમાં 9 જિલ્લામાં હળવા અને મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે  આ સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.

24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ

છેલ્લા 24 કલાકમાં 26 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. પંચમહાલના મોરવા(હડફ)માં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

12 જૂન આવતીકાલે આ જીલ્લામાં વરસાદ

આવતીકાલ એટલે કે 12 જૂને ગુજરાતના અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">