VIDEO: વધુ ઠંડી સહન કરવા માટે થઈ જાવો તૈયાર, હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી

હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે હજુ પણ વધારે ઠંડી માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી વચ્ચે આગામી 48 કલાક દરમિયાન ઠંડા પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર છવાશે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર […]

VIDEO: વધુ ઠંડી સહન કરવા માટે થઈ જાવો તૈયાર, હાડ થીજવતી ઠંડી વચ્ચે રાજ્યમાં કોલ્ડવેવની આગાહી
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 3:47 AM

હાડ થીજવતી ઠંડી વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં કોલ્ડ વેવની આગાહી વ્યક્ત કરી છે. એટલે કે હજુ પણ વધારે ઠંડી માટે તૈયાર રહેવું પડશે. રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી વચ્ચે આગામી 48 કલાક દરમિયાન ઠંડા પવન ફૂંકાશે તો સૌરાષ્ટ્ર-કચ્છમાં શીતલહેર છવાશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એક બાજુ ઉત્તર ભારતની કાતિલ ઠંડીની અસર તો બીજી બાજુ મધ્યપ્રદેશ પર સક્રિય થયેલું સાઈક્લોનિક સરક્યુલેશન નબળુ પડતા ગુજરાતમાં શીતલહેર ફરી વળશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

કોલ્ડવેવની અસર પોરબંદર, રાજકોટ, અમરેલી અને કચ્છમાં જોવા મળશે. આગામી 48 કલાક કોલ્ડવેવની સ્થિતિ રહેવાની સાથે 5 દિવસ સુધી લઘુત્તમ તાપમાન રહેશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">