AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana Auction Today : મહેસાણાના કડીમાં ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે ઇ હરાજીની વિગત

ગુજરાતના (Gujarat) મહેસાણા જિલ્લાના કડીમાં ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ બેંક (Tata Capital Housing Finance) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. કડીમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 41.71 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 4,00,000 રુપિયા રાખવામાં આવી છે.

Mehsana Auction Today : મહેસાણાના કડીમાં ખૂબ જ ઓછી કિંમતમાં ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે ઇ હરાજીની વિગત
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2023 | 4:27 PM
Share

Mehsana : ગુજરાતના (Gujarat) મહેસાણા જિલ્લાના કડીમાં ટાટા કેપિટલ હાઉસિંગ ફાયનાન્સ બેંક (Tata Capital Housing Finance) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. કડીમાં આવેલી સ્થાવર મિલકત એટલે કે ફ્લેટના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 41.71 ચોરસ મીટર છે.

આ પણ વાંચો- Surendranagar Auction Today : સુરેન્દ્રનગરના સ્ટેશન રોડ પર દુકાનની ઇ હરાજી, જાણો શું છે વિગત

તેની રિઝર્વ કિંમત 4,00,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 40,000 રુપિયા રાખવામાં આવી છે.બીડ વૃદ્ધિની રકમ 10,000 રુપિયા છે. અર્નેસ્ટ મની ડિપોઝીટ સબમીશનની તારીખ 23 ઓક્ટોબર સોમવારે સાંજે 5 કલાકની છે. તો ઇ-હરાજીની તારીખ 25 ઓકટોબર 2023, બુધવારે બપોરે 2.00 વાગ્યાથી બપોરે 3.00 કલાક સુધીની રાખવામાં આવી છે.

Auction today  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
g clip-path="url(#clip0_868_265)">