Surendranagar Auction Today : સુરેન્દ્રનગરના સ્ટેશન રોડ પર દુકાનની ઇ હરાજી, જાણો શું છે વિગત
ગુજરાતના (Gujarat) સુરેન્દ્રનગર જિલ્લાના સ્ટેશન રોડ પર બેંક ઓફ બરોડા (Bank of Baroda) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. સ્ટેશન રોડ પર આવેલી સ્થાવર મિલકત એટલે કે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 19.73 ચોરસ મીટર છે. તેની રિઝર્વ કિંમત 15,75,000 રુપિયા રાખવામાં આવી છે.
Surendranagar : ગુજરાતના (Gujarat) સુરેન્દ્રનગર જિલ્લાના સ્ટેશન રોડ પર બેંક ઓફ બરોડા (Bank of Baroda) દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની(E Auction) જાહેરાત આપવામાં આવી છે. સ્ટેશન રોડ પર આવેલી સ્થાવર મિલકત એટલે કે દુકાનના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે. આ મિલકતનું કુલ ક્ષેત્રફળ 19.73 ચોરસ મીટર છે.
આ પણ વાંચો- Anand Auction Today : આણંદના વિદ્યાનગરમાં ખૂબ જ ઓછા ભાવે ખરીદી શકશો ફ્લેટ, જાણો શું છે વિગત
તેની રિઝર્વ કિંમત 15,75,000 રુપિયા રાખવામાં આવી છે. જયારે તેની અર્નેસ્ટ મની ડિપોઝીટની રકમ 1,57,500 રુપિયા રાખવામાં આવી છે. બીડ વૃદ્ધિની રકમ 20,000 રુપિયા છે. ઇ-હરાજીની તારીખ 21 નવેમ્બર 2023, મંગળવારે બપોરે 2.00 વાગ્યાથી સાંજે 6.00 કલાક સુધીની રાખવામાં આવી છે.