અમદાવાદ: સાબરમતી અચેર સ્મશાન નજીક ઝૂંપડાઓમાં લાગી આગ, 100થી વધુ ઝૂંડપાઓ બળીને ખાખ

|

May 04, 2020 | 1:53 PM

અમદાવાદના સાબરમતી અચેર સ્મશાન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના બની હતી. ફાયર વિભાગના જવાનઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝૂંપડામાં લાગેલી સામાન્ય આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક એમ 100 કરતા વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના 10 કરતા વધુ ટેન્કર […]

અમદાવાદ: સાબરમતી અચેર સ્મશાન નજીક ઝૂંપડાઓમાં લાગી આગ, 100થી વધુ ઝૂંડપાઓ બળીને ખાખ

Follow us on

અમદાવાદના સાબરમતી અચેર સ્મશાન નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગની ઘટના બની હતી. ફાયર વિભાગના જવાનઓએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ઝૂંપડામાં લાગેલી સામાન્ય આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને એક પછી એક એમ 100 કરતા વધુ ઝૂંપડાઓ આગની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગના 10 કરતા વધુ ટેન્કર અને 108 એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે.

આ પણ વાંચો: રાજકોટના બે ઉદ્યોગપતિઓએ તૈયાર કર્યા N-95 માસ્ક, દરરોજ 25 હજાર જેટલા માસ્કનું થશે ઉત્પાદન

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article