Kutch: ખાણખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી ભરી રેતી-ખનીજનું પરિવહન કરતાં ટ્રક અને ડમ્પર સામે કાર્યવાહી, ટ્રાન્સપોર્ટરો હડતાળ પર

Kutch: ભુજ ખાણખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી ભરી રેતી-ખનીજનું પરિવહન કરતા ટ્રક અને ડમ્પર સામે કાર્યવાહી થતાં ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરી ગયા છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Feb 14, 2021 | 7:57 PM

Kutch: ભુજ ખાણખનીજ વિભાગ દ્વારા રોયલ્ટી ભરી રેતી-ખનીજનું પરિવહન કરતા ટ્રક અને ડમ્પર સામે કાર્યવાહી થતાં ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. રોયલ્ટી ભરીને જતા ટ્રાન્સપોર્ટરોને ટ્રકમાં 1,000 કિલોથી વધુ વજન હોય છે તો પણ ઓવરલોડ ગણી ટ્રાન્સપોર્ટરોને લાખો રૂપિયાનો દંડ ખાણખનીજ વિભાગ દ્વારા કરાય છે. સાથે પ્રાઈવેટ વાહનોમાં આવતા અધિકારીઓ દ્વારા દંડ કરવા ઉપરાંત ડ્રાઈવરોના ફોન પણ લઈ લેવામાં આવે છે. આર.ટી.ઓના વાહન તપાસણીનું કાર્ય તેમનામાં ન આવતુ હોવા છતા પણ ખોટી રીતે ગાડીઓને હેરાન કરાતા આજે ટ્રાન્પોર્ટરો, ડ્રાઈવર તમામ લોકો હડતાળ પર ઉતરી ગયા છે.

કાયદેસર રીતે જે ઓવરલોડ રેતી કે ખનીજની કિંમત જ 5000થી વધુ નથી એ માટે ખાણખનીજ વિભાગ કિન્નાખોરી પુર્વક લાખો રૂપિયાનો દંડ કરે છે, જેની સામે અચોક્કસ મુદ્દતની હડતાળ કરશે અને આવતીકાલે આવેદન સાથે જ્યાં સુધી તેમની માંગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી વિરોધ કરશે. એક તરફ ડીઝલમાં સતત વધી રહેલા ભાવ વચ્ચે માંડ ટ્રાન્સપોર્ટરો થોડા રૂપિયા બચત કરતુ હોય તેવામાં ખોટી રીતે લાખોના દંડથી હજુ વધુ ટ્રકો પણ વિરોધમાં જોડાશે, આજે 150થી વધુ ડમ્પર અને ટ્રક ઉભી રાખી દેવાઈ હતી અને હજુ ખનીજ પરિવહનમાં ચાલતી તમામ ટ્રકોની જો માંગણી નહીં સંતોષાય તો તેને પણ ઉભી રાખી દેવાશે.

આ પણ વાંચો: Arvalli: દારૂની એક બોટલ માટે કરી PSIએ બુટલેગરની મદદ, સાંભળો વાયરલ ઓડિયો ક્લિપ

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">