AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી કેસર કેરીનો છે ગજબ ઇતિહાસ, કેવી રીતે પડ્યું નામ? જાણો

કેરીનું નામ પડે એટલે જૂનાગઢની કેસર જ નજર સામે આવે. તેનો આકાર અને કેસરીયાળો રંગ આકર્ષક છે, સાથે જ તેનો સ્વાદ પણ ખૂબ જ અદ્ભૂત છે. કેસરનું આકર્ષણ માત્ર ગુજરાતમાં જ નહીં દેશ વિદેશમાં જોવા મળે છે. કેસર કેરીનો ઇતિહાસ ગજબ છે. કેવી રીતે કેસર કેરી નામકરણ થયું અને કેસર આંબાની વાડીઓ કેવી રીતે વિસ્તરવા લાગી એની કહાની રસપ્રદ છે.

દેશ-વિદેશમાં આકર્ષણ ધરાવતી કેસર કેરીનો છે ગજબ ઇતિહાસ, કેવી રીતે પડ્યું નામ? જાણો
જાણો, જૂનાગઢની કેસરનો ઇતિહાસ
| Updated on: Apr 10, 2024 | 7:55 PM
Share

ફળોનો રાજા એટલે કેરી. એમાંય કેસર હોય એટલે જાણે કે વાત ના પૂછો. ગુજરાતના અનેક વિસ્તારમાં કેરીનું મબલખ ઉત્પાદન થાય છે. જેમાં જૂનાગઢની કેસર કેરીની વાત જ કંઇક અલગ છે. કેસર નામ પડે એટલે જૂનાગઢની કેસર જ નજર સામે આવે. તેનો આકાર અને રંગ આકર્ષક છે, સાથે જ તેનો સ્વાદ પણ ખૂબ જ અદ્ભૂત છે. કેસરનું આકર્ષણ દેશ વિદેશમાં જોવા મળે છે. કેસર કેરીનો ઇતિહાસ પણ ગજબ છે. કેવી રીતે કેસર કેરી નામકરણ થયુ અને કેસર આંબાની વાડીઓ કેવી રીતે વિસ્તરવા લાગી એની કહાની પણ રસપ્રદ છે. કેસરની ભેટ આમ તો જૂનાગઢના નવાબે આપી હતી. જૂનાગઢના નવાબ ભાગલા વખતે પાકિસ્તાન જતા રહ્યા હતા. પરંતુ જતા પહેલા તેઓએ કેસરની ભેટ આપી હતી. જૂનાગઢની કેસર કેરી જૂનાગઢ ઉપરાંત અમરેલી અને ગીર સોમનાથ વિસ્તારમાં પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">