આજનું હવામાન : સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં અપાયુ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. તેમજ કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.

આજનું હવામાન : સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં અપાયુ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ, જુઓ Video
Monsoon 2024
Follow Us:
| Updated on: Jun 26, 2024 | 9:57 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદ વરસે તેવી સંભાવના છે. હવામાન વિભાગે પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ અહીં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

આ જિલ્લામાં અપાયુ યલો એલર્ટ

હવામાન વિભાગે અરવલ્લી, ખેડા, દાહોદ, વલસાડ, સુરત, નવસારી, ડાંગ,નર્મદા, આણંદ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા અને, દાદરા નગર હવેલીમાં આજે અતિ ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરી છે. તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ અને બોટાદમાં ભારે વારસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

આ જિલ્લામાં અપાયુ ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે આજે પંચમહાલ અને વડોદરામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. તેમજ આજે રાજ્યમાં ઠંડરસ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, સુરત, પોરબંદર, નવસારી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, દાહોદ, જુનાગઢ, તાપી સહિતના જિલ્લાઓમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, અમરેલી, અરવલ્લી, ભરુચ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

તાલાલા- વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ

ગીર સોમનાથના તાલાલા- વેરાવળના કેટલાક ગામોમાં વરસાદ વરસ્યો છે. વેરાવળના માથાસુરીયા, લુંભા, અને કોડીધ્રા ગામે વરસાદી માહોલ છવાયો છે. આંબળાસ ગામનાં રસ્તા  પાણી પાણી થયા છે. માથાસુરીયા ગામે વોકળાઓમાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">