Kheda : ડાકોરમાં નેતાઓએ કોરોનાની ગાઈડલાઈનના ઉડાવ્યા લીરેલીરા

ડાકોરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા મધ્ય ગુજરાતનો જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેતા કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 6:41 PM

Kheda : વધુ એક વખત નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડાવ્યા છે. ડાકોરમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા મધ્ય ગુજરાતનો જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેતા કોરોનાની ગાઈડલાઈનના લીરેલીરા ઉડ્યા હતા. તેમજ પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ સહિત મોટાભાગના નેતાઓ માસ્ક વગર નજરે પડ્યા હતા. ત્યારે શું આમ જનતા માટે જ કોરોના નિયમો છે કે કેમ ? તેવા સવાલો ઊભા થયા છે. જો આમને આમ રહ્યું તો ત્રીજી લહેરની સંભાવનાઓ વધી જાય છે. અને, નિષ્ણાંતોનું કહેવું છેકે ત્રીજી લહેર અંત્યત ગંભીર હોય શકે છે. જેથી આમ જનતાએ ખરેખર ચેતીને રહેવાની જરૂર છે.

 

Follow Us:
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">