Auction Today: ખેડાના માતર તાલુકાના ત્રાજમાં બંગલાની ઇ- હરાજી, જાણો સમગ્ર વિગતો
ગુજરાતમાં ખેડાના માતર તાલુકાના ત્રાજમાં બિન ખેતી જમીન અને બંગલાની મહેસાણા અર્બન કો- ઓપરેટિવ બેંક દ્વારા ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે મોર્ગેજ કરેલી મિલકત જાહેર હરાજીથી વેચાણ કરવાની છે. જેમાં મહેસાણા અર્બન કો- ઓપરેટિવ બેંક દ્વારા ડિસ્ટ્રિક્ટ ખેડા સબ ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા માતર મોજે ત્રાજની સીમના બ્લોક નંબર 701, તથા અન્ય બિન ખેતીના જમીનમાં આવેલ સ્કીમ લેક વુડ્ઝ તરીકે ઓળખાય છે
ગુજરાતમાં ખેડાના માતર તાલુકાના ત્રાજમાં બિન ખેતી જમીન અને બંગલાની મહેસાણા અર્બન કો- ઓપરેટિવ બેંક દ્વારા ઇ- હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે મોર્ગેજ કરેલી મિલકત જાહેર હરાજીથી વેચાણ કરવાની છે. જેમાં મહેસાણા અર્બન કો- ઓપરેટિવ બેંક દ્વારા ડિસ્ટ્રિક્ટ ખેડા સબ ડિસ્ટ્રિક્ટ તથા તાલુકા માતર મોજે ત્રાજની સીમના બ્લોક નંબર 701, તથા અન્ય બિન ખેતીના જમીનમાં આવેલ સ્કીમ લેક વુડ્ઝ તરીકે ઓળખાય છે. તેમાં આવેલા બંગલા નંબર એ/21 નું ક્ષેત્રફળ 882. 94 સ્કેવર મીટરની જમીન તથા 175.60 સ્કેવર મીટર એરિયાની બાંધકામ વાળી મિલકત
આ મિલકત જે કોઇ ઇસમો વેચાણ લેવા ઇચ્છતા હોય તેઓએ બેંકના ઇએમડી રકમના ડીડી સાથે ઓફર સીલબંધ કવરમાં તારીખ 13.03.2023 સાંજે 5 વાગ્યે સુધી રજીસ્ટર પોસ્ટ કે રૂબરૂ બેંકના કોર્પોરેટ હાઉસ મહેસાણા ખાતે મોકલી આપવાની રહેશે.
જે કંઈ છે તેમ જ સ્થિતિના ધોરણે લેણદારો અને જામીનદારોએ પાસેથી મહેસાણા અર્બન કો- ઓપરેટિવ બેંક દ્વારા વર્ણવેલી મિલકતોને બાકી રકમની વસૂલાત માટે ઇ- હરાજીની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : Auction Today : આણંદમાં જે.કે.લેન્ડ માર્કેટમાં દુકાનોની ઇ-હરાજી, જાણો વિગતો