Auction Today : આણંદમાં જે.કે.લેન્ડ માર્કેટમાં દુકાનોની ઇ-હરાજી, જાણો વિગતો

ગુજરાતના આણંદમાં ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના ઋણ વસૂલી અધિકરણ-1 ના આદેશ મુજબ જે. કે. લેન્ડ માર્કેટની દુકાનોની ઇ-હરાજીની નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે લેણદારને વાંરવાર નોટિસ આપવામાં આવી હતી. જો કે તેની ચુકવણી નહિ કરાતા ઋણ વસૂલી અધિકરણ-1 દ્વારા તેની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે.

Auction Today : આણંદમાં જે.કે.લેન્ડ માર્કેટમાં દુકાનોની ઇ-હરાજી, જાણો વિગતો
Anand E Auction Shop
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 8:03 PM

ગુજરાતના આણંદમાં ભારત સરકારના નાણાં મંત્રાલય હેઠળના ઋણ વસૂલી અધિકરણ-1 ના આદેશ મુજબ જે. કે. લેન્ડ માર્કેટની દુકાનોની ઇ-હરાજીની નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે લેણદારને વાંરવાર નોટિસ આપવામાં આવી હતી. જો કે તેની ચુકવણી નહિ કરાતા ઋણ વસૂલી અધિકરણ-1 દ્વારા તેની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. જેમાં જે. કે. લેન્ડ માર્કેટ, બળિયા કાકા રોડ, આણંદની દુકાનોની ઇ હરાજી યોજવામાં આવશે.

Anand Shop E Auction Detail

Anand Shop E Auction Detail

જેમાં પાંચ દુકાનઓની રિઝર્વ કિંમત 34,50,000 રૂપિયા રાખવામાં આવી છે તેમજ અર્નેસ્ટ મની ડિપોઝીટ 3,45,000 રૂપિયા તથા બીડ ઇન્ક્રીમેન્ટ વેલ્યૂ 10,000 રૂપિયા છે. આ પ્રોપર્ટીની નિરીક્ષણની તારીખ 16.03.2023 અને સમય 11.00 થી 2.00 વાગ્યે સુધી રાખવામાં આવ્યો છે. જ્યારે બીડના દસ્તાવેજ જમા કરાવવાની અંતિમ તારીખ05.04.2023 સાંજે 5 વાગ્યે સુધી છે. તેમજ ઇ- હરાજી તારીખ :  06.04.2023 12.00 થી 1.00 વાગ્યે સુધી જાહેર કરવામાં આવી છે.

Anand E Auction Paper Cutting

Anand E Auction Paper Cutting

જેમાં ખાસ કરીને ઉધાર કર્તાઓ અને જામીનદારોને નોટિસ આપવામાં આવે છે. આ સ્થાવર મિલકતો પર સુરક્ષિત કે ક્રેડિટ ધારક બંધારણીય/ ચાર્જ કરી મુકેલ છે. જેનો કબજો ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા અધિકૃત અધિકારે લઇ લીધેલ છે

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : Gujarati Video : અંબાજી પંથકમાં વાતાવરણમાં પલટો, હળવા વરસાદથી ખેડૂતો ચિંતીત

g clip-path="url(#clip0_868_265)">