Jamnagar : ગાજવીજ સાથે તોફાની વરસાદ, અનેક ચેકડેમો છલકાતા ખેડૂતોમાં ખુશીની લહેર

જેમાં છેલ્લા ઘણા દિવસના વિરામ જામનગરના કાલાવડ તથા તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મૂંળીલા, નપાણીયા ખીજડીયા, બાલાભડી, રીનારી, ફગાસ સહિત અનેક ગામોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પડી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:26 PM

જામનગર(Jamnagar)જિલ્લામાં મેઘરાજાએ ફરી મંડાણ કર્યા છે. જેમાં છેલ્લા ઘણા દિવસના વિરામ જામનગરના કાલાવડ તથા તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં મૂંળીલા, નપાણીયા ખીજડીયા, બાલાભડી, રીનારી, ફગાસ સહિત અનેક ગામોમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ(Rain) પડી રહ્યો છે. સતત 2 કલાકથી તોફાની પવન સાથે ધોધમાર ચાર ઈંચ વરસાદ વરસતા નાના મોટા તમામ ચેકડેમ છલકાયા છે. પવન સાથે વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોને રાહત મળી છે.ત્યારે બીજી બાજુ ખેતરમાં ઉભા પાક પર વરસાદ પડતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર જોવા મળી છે.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">