Jamnagar : ભારતીય મહિલા ક્રિકેટમાં શહેરનો ડંકો, એક સાથે 7 કિશોરીઓની અન્ડર-19 ટીમમાં પસંદગી

જામનગર ડિસ્ટ્રીકટની સાત કિશોરીઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ( બીસીસીઆઈ) સંચાલિત અંડર-19 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુનામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. જામનગર ડિસ્ટ્રીકટ ટીમની સાત કિશોરીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે.

Jamnagar : ભારતીય મહિલા ક્રિકેટમાં શહેરનો ડંકો, એક સાથે 7 કિશોરીઓની અન્ડર-19 ટીમમાં પસંદગી
Jamnagar's mane in Indian women's cricket, simultaneous selection of 7 girls in the under-19 team
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 10, 2021 | 4:03 PM

ભારતીય ક્રિકેટ જગતમાં જામનગર શહેરે ડંકો વગાડયો છે. જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ ટીમની સાત કિશોરીઓ એક સાથે અંડર-19ની ટીમમાં પસંદગી પામી છે. જે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિયયેશનની ટીમમાં રમશે.

જામનગર ડિસ્ટ્રીકટની સાત કિશોરીઓ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ( બીસીસીઆઈ) સંચાલિત અંડર-19 ડોમેસ્ટીક વુમન્સ ક્રિકેટ ટુનામેન્ટમાં સ્થાન મેળવ્યું છે. જામનગર ડિસ્ટ્રીકટ ટીમની સાત કિશોરીઓ સૌરાષ્ટ્ર ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. જે આગામી 20 સપ્ટેમ્બરના રોજ સુરત ખાતે રમશે. જે રણજીત ટ્રોફી સમક્ષ વુમન્સ ટુર્નામેન્ટ રમાશે. જામનગરની સાત વુમન્સ ક્રિકેટરમાં 1 માહિનુર ચૌહાણ, 2 અનુષ્ઠા ગોસ્વામી, 3 પ્રિતિકા ગૌસ્વામી, 4 શ્રુતિ જાડેજા, 5 ખુશી ભીંડી, 6 તહેસીન ચૌહાણ, 7 રાબિયા સમાની પસંદગી થયેલ છે.

જામનગર શહેરે ક્રિકેટના શરૂઆતથી હાલ સુધીમાં અનેક ક્રિકેટરો આપ્યા છે. જામનગરના રાજવી જામરણજીતસિંહજીથી હાલ રવિન્દ્ર જાડેજા સુધી અનેક ક્રિકેટરો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્થાનમાં મેળવ્યુ છે. હવે આ રમતમાં મહિલા ખૈલાડીઓ પણ પાછળ નથી. જામનગરની એક સાથે સાત મહિલા ક્રિકેટ ખૈલાડીઓની પંસદગી થઈ છે. જે જામનગર માટે ગૌરવની વાત છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જામનગરમાં અંદાજે 40થી વધુ બાળાઓ, કિશોરીઓ વુમન્સ ક્રિકેટ માટે નિયમિત પ્રેકટીસ કરે છે. જે અંદાજે સાત વર્ષથી વધુ દિવસના 6થી 8 કલાક પ્રેકટીસ કરીને આ સ્થાન મેળવ્યુ છે. વુમન્સ ક્રિકેટ ટીમમાં એક સાથે સાત ખૈલાડીઓ સ્થાન મેળવતા જામનગર ડિસ્ટ્રીકટ ક્રિકેટ એસોશિયેશન દ્રારા પસંદ થયેલ ખૈલાડીઓ શુભેચ્છા આપી આંતરરાષ્ટ્રીય કક્ષામાં સ્થાન મેળવે તેવી ઈચ્છા વ્યકત કરી.

આ પણ વાંચો : Afghanistan Crisis : તાલિબાન સરકારને લઈને સાઉદી અરેબિયાએ આપી પ્રતિક્રિયા, કહ્યું – સાચી દિશામાં આગળ વધી રહ્યું છે અફઘાનિસ્તાન

આ પણ વાંચો : Maharashtra : યુવતીએ પ્રપોઝલ ઠુકરાવ્યુ તો યુવકે આ રીતે કરી પરેશાન, ભારે જહેમત બાદ પોલીસે કરી આરોપીની ધરપકડ

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">