માતા હીરાબા અને પીએમ મોદીના પ્રેમને દર્શાવતું અનોખું આર્ટપીસ તૈયાર કરતા લાગ્યા પુરા 365 દિવસ !

આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના 25 જેટલા કલાકારોએ એક અનોખી જ કલાકૃતિ તૈયાર કરીને પીએમ મોદીને સમર્પિત કરી છે. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી સુરતના 25 કલાકારોએ એક આર્ટપીસ તૈયાર કર્યું છે અને તેને નામ આપ્યું છે “મધર ઓફ લવ”. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, […]

માતા હીરાબા અને પીએમ મોદીના પ્રેમને દર્શાવતું અનોખું આર્ટપીસ તૈયાર કરતા લાગ્યા પુરા 365 દિવસ !
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 17, 2020 | 2:17 PM

આજે પીએમ નરેન્દ્ર મોદીના જન્મદિવસે શહેરના 25 જેટલા કલાકારોએ એક અનોખી જ કલાકૃતિ તૈયાર કરીને પીએમ મોદીને સમર્પિત કરી છે. છેલ્લા 1 વર્ષ કરતા પણ વધારે સમયથી સુરતના 25 કલાકારોએ એક આર્ટપીસ તૈયાર કર્યું છે અને તેને નામ આપ્યું છે “મધર ઓફ લવ”.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ આર્ટપીસ 5 બાય 7 ફિટનું છે. તેને અલગ અલગ રંગના અને 10 અલગ અલગ પ્રકારના કુલ 80 હજાર જેટલા લાકડાના ટુકડાથી તૈયાર કરવામાં આવ્યું છે. કૃતિમાં પીએમ મોદી અને તેમના માતા હીરાબાને કંડારવામાં આવ્યા છે.

કૃતિને તૈયાર કરતા 365 દિવસ એટલે કે પુરા 1 વર્ષનો સમય લાગ્યો છે. 25 કલાકારોએ ખૂબ ચીવટતાપૂર્વક તેની પાછળ કામ કર્યું છે.

આર્ટપીસમાં એ મેસેજ આપવાનો પ્રયત્ન કરાયો છે કે નરેન્દ્ર મોદી આજે ભલે દુનિયા માટે એક મોટા લીડર અને રાજનેતા હશે પણ તેમની માતા માટે હજી પણ તેઓ એક પ્રેમાળ બાળક જ છે. પીએમ મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવે છે ત્યારે તેમની માતાને મળીને અચુકથી તેમના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલતા નથી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">