નડાબેટ ખાતે BSF દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જુઓ VIDEO

આજે આઝાદીનું 73મું પર્વ અને દેશ તેની ઉજવણી શાન સાથે કરી રહ્યો છે. ભારત આઝાદ થયો તેને 73 જેટલાં વર્ષો થવા આવ્યા. આજે આપણે અનેક ક્ષેત્રે ઉડાન ભરી છે. આપણા દેશની સુરક્ષા કરતાં જવાનો દ્વારા પણ આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતની બોર્ડર ગુજરાતમાં પણ આવેલી છે અને અહિંયા ખાસ કરીને નડાબેટ […]

નડાબેટ ખાતે BSF દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Aug 15, 2019 | 11:52 AM

આજે આઝાદીનું 73મું પર્વ અને દેશ તેની ઉજવણી શાન સાથે કરી રહ્યો છે. ભારત આઝાદ થયો તેને 73 જેટલાં વર્ષો થવા આવ્યા. આજે આપણે અનેક ક્ષેત્રે ઉડાન ભરી છે. આપણા દેશની સુરક્ષા કરતાં જવાનો દ્વારા પણ આઝાદીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. પાકિસ્તાન અને ભારતની બોર્ડર ગુજરાતમાં પણ આવેલી છે અને અહિંયા ખાસ કરીને નડાબેટ એક અગત્યની બોર્ડર છે. જ્યાં સરકાર દ્વારા સીમા દર્શન પણ ગોઠવવામાં આવે છે.  ત્યાં સેના દ્વારા ખાસ ઉજવણી કરાઈ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   સમુદ્રમાં તોફાની મોજા સાથે બાથ ભીડી મધ દરિયે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી આપી સલામી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[yop_poll id=”1″]

Latest News Updates

કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">