GUJARAT CORONA UPDATE: રાજ્યમાં નવા કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 460 કેસ

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં CORONAના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના નવા 424 સામે આવ્યા હતા,

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 26, 2021 | 9:29 PM

GUJARAT CORONA UPDATE: રાજ્યમાં CORONAના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ગઈકાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના નવા 424 સામે આવ્યા હતા, જયારે આજે 26 ફેબ્રુઆરીના દિવસે નવા કેસમાં ફરી વધારો જોવા મળ્યો છે. 26 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા 24 કલાકમાં 424 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે આ 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ અને વડોદરામાં સૌથી વધુ 99-99 કેસ નોંધાયા છે, જ્યારે સુરતમાં 68, રાજકોટમાં 55 નવા કેસો નોંધાયા છે. રાજ્યમાં આજે કોરોનાથી 315 દર્દીઓ સાજા થયા છે, આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2,62,487 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં કોરોનાના નવા કેસમાં વધારો થવાની સાથે જ કોરોનાના એક્ટીવ કેસોમાં પણ વધારો થયો છે. ગઈકાલે 25 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 1,991 હતી, જયારે આજે  26 ફેબ્રુઆરીના દિવસે કોરોનાના એક્ટીવ કેસો વધીને 2,136 થયા છે. 

આ પણ વાંચો: Vadodaraના વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરી કર્યો બફાટ, આચારસંહિતાને નહીં માનતો હોવાનો દેખાડ્યો દમ

Follow Us:
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
g clip-path="url(#clip0_868_265)">