AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે વિચાર આપ્યોઃ અમિત શાહ

અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે પણ અટલો જ સાર્થક હતો જેટલો આજે છે અને આવનારા 100 વર્ષે પણ રહેવાનો છે. ગાંધીજીએ આપેલા સંદેશનુ એક વાક્ય અહીં લખેલ છે. ગાંધીજી એ સંદેશ સ્વરૂપે કહ્યું હતુ કે મે કાંઈ નવું નથી કહ્યું જે સદીઓથી સાંભળતો આવ્યો છુ તે જ કહ્યું છે.

તમે ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે વિચાર આપ્યોઃ અમિત શાહ
| Updated on: Aug 27, 2026 | 7:56 PM
Share

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ગૂજરાત વિદ્યાપીઠના 72મો પદવીદાન સમારોહમાં સંબોધન કરતા વિદ્યાર્થીઓને કહ્યું કે, આઝાદી બાદ, દેશનું શિક્ષણ કેવુ હશે તે અહીં મહાત્માએ નક્કી કર્યું હતું. આ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત મોડલ છે. આજકાલ યુવાઓના નવ નિર્માણને લઈને થઈ રહેલ વાતોને ધ્યાને લઈને, અમિત શાહે તેમના સંબોધનમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીને વાંચશો તો ક્યારેય નવનિર્માણ શબ્દ નહીં મળે, હંમેશા પુનઃનિર્માણ વિશે જ વિચાર આપ્યા હતા.

પદવી લેનારા વિદ્યાર્થીઓને અમિત શાહે સંબોધન કરતા એવી અપીલ કરી હતી કે, ગુજરાત વિદ્યાપીઠનું પ્રાંગણ છોડતા પહેલા જીવનનું લક્ષ્ય નક્કી કરજો.તમે નક્કી કરેલ લક્ષ્ય સિદ્ધ થશે કે નહીં તેનો બોજ ના રાખતા, કામ થશે કે નહીં તે ના વિચારતા. કામ કરવા જેવું છે કે નહીં તે વિચારજો. લક્ષ્ય પોતાના માટે નહીં, દેશ માટે, સમાજ માટે, લોકો અને ગરિબ માટે નક્કી કરજો. જો લક્ષ્ય પરિવાર માટે નક્કી કરશો તો સિદ્ધ કરવામાં આવનારી તકલીફથી નિરાશ થશો.

અમિત શાહે વધુમાં એમ પણ કહ્યું કે, ગાંધીજીનો સંદેશ ગઈકાલે પણ અટલો જ સાર્થક હતો જેટલો આજે છે અને આવનારા 100 વર્ષે પણ રહેવાનો છે. ગાંધીજીએ આપેલા સંદેશનુ એક વાક્ય અહીં લખેલ છે. ગાંધીજી એ સંદેશ સ્વરૂપે કહ્યું હતુ કે મે કાંઈ નવું નથી કહ્યું જે સદીઓથી સાંભળતો આવ્યો છુ તે જ કહ્યું છે.

અમિત શાહે વધુમાં કહ્યું હતું કે, ગાંધીજીએ પોતાના જીવનમાં માપદંડ નક્કી કર્યા હતા. સાત સામાજીક પાપ નક્કી કર્યા હતા. વિદ્યાર્થીઓ આ સાત સિદ્ધાંત વિહીન રાજનીતિ પાપ છે. સ્વંય માટે હોય તે એક પ્રકારે પાપી છે. નૈતિકતા વિહીન ધંધો ઘનપશુ બની જશો. વિવેક વિહીન જ્ઞાન-ભોગ. ચરિત્ર વિહીન જ્ઞાન, માનવતા વિહીન વિજ્ઞાન. ત્યાગ વિનાની ઉપાસના પાપ સમાન છે. આ સાત સામાજીક પાપ યાદ રાખવા જોઈએ. આપણે મહાન વ્યક્તિ નથી કે આ સાત પાપમાંથી એક પણ ના કરીએ. થઈ જાય તો તેનુ પ્રાયશ્ચિત પણ દર્શાવ્યા છે.

Breaking News : લોધિકા ખરીદ વેચાણ સંઘ ચૂંટણી, પાંચ બેઠકો પર રસાકસીભર્યો જંગ, 10 ઉમેદવારો મેદાનમાં, જુઓ Video

Follow Us
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
પૂર્વ VC નીરજા ગુપ્તા વિવાદમાં- સોના-ચાંદી અને સાડીના બિલ પાસ કરાવ્યા
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
સાંસદ મુકેશ રાઠવાના વિપક્ષ સામેના નિવેદનથી રાજકીય ગરમાવો
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
ભરૂચ અધૂરા રોડના શ્રેય માટે ભાજપ-કોંગ્રેસ વચ્ચે જામી રાજકીય હોડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
જામનગરમાં જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર તબીબને કરાયો 20,000નો દંડ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
કોંગ્રેસની બાગડોર રાહુલે સંભાળી ત્યારથી તેઓ દેશમાં હારે છેઃ અમિત શાહ
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
g clip-path="url(#clip0_868_265)">