કચ્છમાં પડેલા ભારે વરસાદથી લખપત-અબડાસાનો નેશનલ હાઈવે ધોવાયો

કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી કેટલાય વિસ્તારના માર્ગો ધોવાઈ ગયા છે. કચ્છના અબડાસાથી લખપત જવાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે વરસાદ અને વરસાદી પૂરમાં ધોવાઈ ગયો હોવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. લખપતથી અબડાસાના માર્ગે આવતા બરંદાથી નારાયણ સરોવર સુધીનો નેશનલ હાઈવે કાચા માર્ગની માફક ધોવાઈ ગયો છે. કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો વિકાસ અન્ય જિલ્લા કરતા વધુ પ્રમાણમાં […]

કચ્છમાં પડેલા ભારે વરસાદથી લખપત-અબડાસાનો નેશનલ હાઈવે ધોવાયો
Follow Us:
| Updated on: Sep 19, 2020 | 6:56 PM

કચ્છ જિલ્લામાં પડેલા ભારે વરસાદથી કેટલાય વિસ્તારના માર્ગો ધોવાઈ ગયા છે. કચ્છના અબડાસાથી લખપત જવાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભારે વરસાદ અને વરસાદી પૂરમાં ધોવાઈ ગયો હોવાથી વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. લખપતથી અબડાસાના માર્ગે આવતા બરંદાથી નારાયણ સરોવર સુધીનો નેશનલ હાઈવે કાચા માર્ગની માફક ધોવાઈ ગયો છે. કચ્છ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગનો વિકાસ અન્ય જિલ્લા કરતા વધુ પ્રમાણમાં છે. આ માર્ગ ધોવાઈ જતા કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને અસર થવા પામી છે.

આ પણ વાંચોઃકોટડાસાંગાણીના રામોદ ગામે બાઈક સાથે યુવક તણાયો, ગ્રામ્યજનોએ તણાયેલા યુવકને બચાવ્યો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">