10 જૂનના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોને, કયું ખાતુ સોપ્યું છે તેની સંપૂર્ણ યાદી, જુઓ

આજે 10 June 2024ને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

10 જૂનના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોને, કયું ખાતુ સોપ્યું છે તેની સંપૂર્ણ યાદી, જુઓ
Follow Us:
| Updated on: Jun 10, 2024 | 11:59 PM

સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા. કુલ 71 પ્રધાનોએ શપથ લીધા. 27 OBC અને 10 પ્રધાનો SC છે. ગુજરાતના 4 પ્રધાનોને રિપીટ કરાયા છે. અમિત શાહ, મનસુખ માંડવિયા, એસ. જયશંકર અને જે.પી. નડ્ડાએ પ્રધાનપદના શપથ ગ્રહણ કર્યા. ગુજરાતમાંથી બે નવા ચહેરાઓને પણ પ્રધાનમંડળમાં સ્થાન મળ્યુ છે.  સી.આર. પાટીલને અને નિમુ બાંભણિયાને મોદીમંડળમાં સ્થાન મળ્યુ છે. ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. ગ્રામિણ વિસ્તારોમાં ચોમાસા જેવો જ માહોલ સર્જાયો છે.  જમ્મુ-કાશ્મીરના શિવખોડી ગુફાના દર્શન માટે જતાં શ્રદ્ધાળુંઓની બસ પર આતંકવાદી હુમલો થયો છે. 10 લોકોના મોત થયા છે.

Latest News Updates

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર
પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ખટખટાવ્યા હાઈકોર્ટના દ્વાર
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
22મી જૂને યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિંહોના ટોળા હોય, વિશ્વાસ ન આવતો હોય તો જોઈ લો -આ વીડિયો
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
સિક્કિમમાં ફસાયેલા પરિવારના 9 સભ્યનું રેસ્ક્યુ
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
ફતેવાડીમાં નશાકારક પદાર્થના વેચાણની ના પાડતા યુવકની હત્યા
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
બોગસ માર્કશીટ કૌભાંડનો થયો પર્દાફાશ, એકની ધરપકડ
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ગુજરાત ભાજપના આ સાંસદે, જાહેર મંચ પરથી કોને આપી સ્પષ્ટ શબ્દોમાં ધમકી ?
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
ACBના સકંજામાં રહેલા સાગઠિયાની તપાસ, મોટા માથાઓના નામ ખુલવાની સંભાવના
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
નર્મદા કિનારે મહાકાય મગર નજરે પડતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
સમા વિસ્તારમાં એક કોમના બે જૂથ વચ્ચે મારામારી, 11ની અટકાયત 4 ફરાર
g clip-path="url(#clip0_868_265)">