ગુજરાતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, 2 ઓક્ટોબર બાદ નહીં પડે વરસાદ, જુઓ VIDEO

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, તેવામાં હવામાન વિભાગે હજુ 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં હવાના દબાણને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, પહેલી ઓક્ટોબરે હવાનું દબાણ નબળું પડશે ત્યારબાદ બીજી ઓક્ટોબરથી વરસાદ બંધ થઈ જશે. નવરાત્રિ દરમિયાન 2 […]

ગુજરાતવાસીઓ માટે આવ્યા રાહતના સમાચાર, 2 ઓક્ટોબર બાદ નહીં પડે વરસાદ, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 30, 2019 | 9:41 AM

રાજ્યમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે, તેવામાં હવામાન વિભાગે હજુ 2 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં હવાના દબાણને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગનું કહેવું છે કે, પહેલી ઓક્ટોબરે હવાનું દબાણ નબળું પડશે ત્યારબાદ બીજી ઓક્ટોબરથી વરસાદ બંધ થઈ જશે. નવરાત્રિ દરમિયાન 2 ઓક્ટોબર બાદ વરસાદ નહીં પડે. રાજ્યમાં અત્યાર સુધી 137% વરસાદ વરસી ચૂક્યો છે અને હવે સૌ કોઈ એમ ઈચ્છી રહ્યું છે કે વરસાદ ન પડે તો સારું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: પોરબંદરના ઘેડ પંથકમાં ફસાયેલા ખેડૂતનું જુઓ LIVE રેસ્ક્યુ ઓપરેશન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">