રાજ્યમાં કોરોનાના ટેસ્ટ હજુ વધારવા તજજ્ઞોની ભલામણ, ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટી આજે CMને રિપોર્ટ સોંપશે

કોરોનાની મહામારીમાંથી ગુજરાતને બહાર લાવવા વ્યુહરચના, અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે સરકારે રચેલા ખ્યાતનામ ડોક્ટરોના ગ્રુપ ઓફ એક્સપર્ટની મંગળવારે બેઠક મળી હતી. જેમાં ટેસ્ટિંગ પોલિસી સુધારવા સહિત મહત્વની ભલામણો સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુખ્યમંત્રીને આજે સોંપવામાં આવશે. Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને […]

રાજ્યમાં કોરોનાના ટેસ્ટ હજુ વધારવા તજજ્ઞોની ભલામણ, ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટી આજે CMને રિપોર્ટ સોંપશે
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 28, 2020 | 4:05 PM

કોરોનાની મહામારીમાંથી ગુજરાતને બહાર લાવવા વ્યુહરચના, અમલીકરણ, દેખરેખ અને નિયંત્રણ માટે સરકારે રચેલા ખ્યાતનામ ડોક્ટરોના ગ્રુપ ઓફ એક્સપર્ટની મંગળવારે બેઠક મળી હતી. જેમાં ટેસ્ટિંગ પોલિસી સુધારવા સહિત મહત્વની ભલામણો સાથે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જે મુખ્યમંત્રીને આજે સોંપવામાં આવશે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તબીબોના ગ્રુપ ઓફ એક્સપર્ટ કમિટીમાં રહેલા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડો. તેજસ પટેલે કહ્યું કે, આ મહામારીમા ડોક્ટર્સ, દર્દીઓને પડતી તકલીફ ઓછી થાય તેને ધ્યાનમાં રાખીને સુચનો કરવામાં આવ્યા છે. કોરોનાના શંકાસ્પદનું ઝડપથી નિદાન થાય, ચેપગ્રસ્ત દર્દીને હોસ્પિટલમાં ઓછુ રહેવુ પડે અને ઝડપથી સારવાર મળે એટલા માટે ટેસ્ટિંગ પોલિસી સહિત કેટલીક બાબતોને સુધારવા અમે ભલામણો કરી છે. નાગરિક હિતમાં મુખ્યમંત્રી શક્ય એટલો વધુ તેનો અમલ કરશે એવો અમને વિશ્વાસ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
g clip-path="url(#clip0_868_265)">