ખેડા જિલ્લાના ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ, જુઓ વરસાદનો VIDEO

‘વાયુ’ ચક્રવાતના સંકટ વચ્ચે રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો છે. આ પણ વાંચો: Video:વેરાવળ આવનાર વાવાઝોડાનો બદલાયો રસ્તો, પોરબંદર તરફ આવી રહ્યું છે વધારે ઝડપથી ચક્રવાત, થઈ જાઓ […]

ખેડા જિલ્લાના ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ થયો શરૂ, જુઓ વરસાદનો VIDEO
Follow Us:
| Updated on: Jun 12, 2019 | 1:53 PM

‘વાયુ’ ચક્રવાતના સંકટ વચ્ચે રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે. ડાકોરમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: Video:વેરાવળ આવનાર વાવાઝોડાનો બદલાયો રસ્તો, પોરબંદર તરફ આવી રહ્યું છે વધારે ઝડપથી ચક્રવાત, થઈ જાઓ સાવધાન

વારંવાર આવે છે ગુસ્સો તો શરીરમાં આ ચીજની હોઈ શકે ઉણપ
હિટલરની રહસ્યમય ગર્લફ્રેન્ડ કોણ હતી ?
કેમેરા સામે પતિ સૂરજ સાથે રોમેન્ટિક થઈ મૌની રોય, જુઓ ફોટો
સારાને છોડી આ અભિનેત્રી સાથે લંડનમાં ફરી રહ્યો છે ગિલ
આઈપીએલ ઓક્શનમાં આ વિકેટકીપર્સ પર લાગી છે ઊંચી બોલી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોનની કિંમત છે કેટલી, એક તસવીરે જ દર્શાવી દીધુ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">