ગાંધીનગર: CMની હાજરીમાં કમલમ ખાતે બેઠક, NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભાજપ આગેવાનોની એક અગત્યની બેઠક મળશે. જેમાં અમદાવાદ, વડોદરાની હિંસા બાદની સ્થિતિ પર મંથન કરાવામાં આવશે. મુખ્યપ્રદાન સાથે ભાજપના ટોચના આગેવાનો અને પદાધિકારી પણ જોડાશે. આ પણ વાંચો: શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત Web Stories View more Nita Ambani luxury car : […]

ગાંધીનગર: CMની હાજરીમાં કમલમ ખાતે બેઠક, NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે
Follow Us:
| Updated on: Dec 22, 2019 | 5:59 AM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કમલમ ખાતે ભાજપ આગેવાનોની એક અગત્યની બેઠક મળશે. જેમાં અમદાવાદ, વડોદરાની હિંસા બાદની સ્થિતિ પર મંથન કરાવામાં આવશે. મુખ્યપ્રદાન સાથે ભાજપના ટોચના આગેવાનો અને પદાધિકારી પણ જોડાશે.

આ પણ વાંચો: શાહઆલમમાં એક બાજુ હિંસાનો લોહીયાળ ખેલ અને બીજી તરફ સ્થાનિકો બન્યા દેવદૂત

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રાજ્યમાં NRC અને CAAને લઇ જન જાગૃતિ અભિયાન શરૂ કરાશે. NRC અને CAAના નવા કાયદા તેમજ તેના ફાયદા અંગે રાજ્યના મુસ્લિમોને માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત 2020માં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ નવી રણનીતિ ઘડવામાં આવશે. તો ભાજપના નવા સંગઠનના માળખા અંગે પણ વિચારણા કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
g clip-path="url(#clip0_868_265)">