AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: વિદ્યાર્થીઓ તૈયાર રહેજો! 6 મેના રોજ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ-10નું રિઝલ્ટ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ગાંધીનગર દ્વારા ધોરણ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

Breaking News: વિદ્યાર્થીઓ તૈયાર રહેજો! 6 મેના રોજ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર થશે ધોરણ-10નું રિઝલ્ટ
| Updated on: May 05, 2026 | 6:56 PM
Share

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10ના લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે. બોર્ડ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, આવતીકાલે એટલે કે 11 મે, 2026ના રોજ સવારે 08:00 કલાકે ધોરણ-10 (SSC) અને સંસ્કૃત પ્રથમા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે.

ક્યારે અને ક્યાં જાહેર થશે પરિણામ?

ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી આ પરીક્ષાનું પરિણામ 11 મે, 2026 ના રોજ સવારે 08:00 કલાકે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જોવા મળશે.

પરિણામ જોવાની રીત

વિદ્યાર્થીઓ બે રીતે પોતાનું પરિણામ જાણી શકશે:

  1. વેબસાઇટ: બોર્ડની સત્તાવાર વેબસાઇટ www.gseb.org પર જઈને પોતાનો બેઠક ક્રમાંક (Seat Number) દાખલ કરીને.
  2. WhatsApp: વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક WhatsApp નંબર 6357300971 પર મોકલીને પણ પરિણામ મેળવી શકશે.

બીજી મહત્વની વિગતો:

  • માર્કશીટ અને પ્રમાણપત્ર દરેક શાળા મુજબ મોકલવા અંગેની સૂચનાઓ હવે પછી જાહેર કરવામાં આવશે.
  • ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે.
  • પૂરક પરીક્ષા 2026 માટેના આવેદનપત્ર ઓનલાઇન ભરવા અંગેની વિગતો આગામી સમયમાં આપવામાં આવશે.

ગુજરાત SSC પરિણામ કેવી રીતે ડાઉનલોડ કરવું?

  1. બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org ની મુલાકાત લો.
  2. ‘Gujarat SSC Result 2026’ લિંક પર ક્લિક કરો.
  3. તમારો બેઠક ક્રમાંક (Seat Number) કાળજીપૂર્વક દાખલ કરો.
  4. ‘Submit’ બટન પર ક્લિક કરો.
  5. તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે.
  6. તમારા સ્કોરકાર્ડને ડાઉનલોડ કરો અને સેવ કરો.
  7. ભવિષ્યના ઉપયોગ માટે તેની પ્રિન્ટઆઉટ લઈ લો.

12માં ધોરણ પછી શું કરવું? જાણો સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે Career વિકલ્પો

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
g clip-path="url(#clip0_868_265)">