કોરોનાની ગંભીર પરિસ્થિતિ વચ્ચે આજે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા

એક તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે, પરંતુ બીજી તરફ સાવચેતી સાથે આજે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા યોજાઈ. સુરતની વાત કરીએ તો 13 હજાર 696 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે.

| Updated on: Mar 21, 2021 | 11:34 AM

એક તરફ કોરોનાના કેસ વધી રહ્યાં છે, પરંતુ બીજી તરફ સાવચેતી સાથે આજે GPSC વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા યોજાઈ. સુરતની વાત કરીએ તો 13 હજાર 696 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. 46 શાળાઓમાં 581 બ્લોકમાં પરીક્ષા યોજાઈ હતી. સવારે 10 વાગ્યે પ્રથમ પરીક્ષા યોજાઈ, તો બપોરે 3 થી 6 વાગ્યા સુધી બીજી પરીક્ષા લેવાશે. શહેરમાં કોરોનાના કેસ વધારે હોવાથી સીટી બસ બંધ હોવાથી પરીક્ષાર્થીઓને હાલાકી પડી છે, જો કે સંક્રમણના ડર વચ્ચે પણ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે.

Follow Us:
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો

ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

g clip-path="url(#clip0_868_265)">