સુરત અગ્નિકાંડ વખતે જીવના જોખમે માસુમોને બચાવનારા ‘અસલી હીરો’નું કરાયું રાજભવનમાં સન્માન

સુરત અગ્નિકાંડની ઘટનામાં એક વ્યક્તિ તમને વીડિયોમાં જોવા મળ્યો હશે જે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો. એ યુવક જેનું નામ કેતન ચોરવાડિયા છે તેને ગુજરાતના રાજ્યપાલે સન્માન કરીને બરદાવ્યો છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે આજનું રાશિફળ તારીખ : 05-05-2024 આંખના નંબર ઓછા […]

સુરત અગ્નિકાંડ વખતે જીવના જોખમે માસુમોને બચાવનારા 'અસલી હીરો'નું કરાયું રાજભવનમાં સન્માન
Follow Us:
| Updated on: Jun 10, 2019 | 3:37 PM

સુરત અગ્નિકાંડની ઘટનામાં એક વ્યક્તિ તમને વીડિયોમાં જોવા મળ્યો હશે જે પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવી રહ્યો હતો. એ યુવક જેનું નામ કેતન ચોરવાડિયા છે તેને ગુજરાતના રાજ્યપાલે સન્માન કરીને બરદાવ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:  VIDEO: મહારાષ્ટ્રના પાલઘરમાં દરિયો “કાર” ગળી ગયો, તંત્રની સૂચના હોવા છતાં કિનારા પર કાર સાથે યુવકો પહોંચ્યા હતા

સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી આગની ઘટનામાં કેતન ચોરવાડિયા પોતાના જીવના જોખમે વિદ્યાર્થીઓને બચાવવા મદદ કરી રહ્યાં હતા. વિદ્યાર્થીઓને બચાવવામાં જેને અદભૂત સાહસ દેખાડ્યું તે કેતન ચોરવાડિયાનું રાજભવન ખાતે વિશેષ સન્માન કરાયું હતું. રાજ્યપાલે પણ કેતનના હિંમતભર્યા કાર્યને બિરદાવ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યપાલે જણાવ્યું કે ચોરવાડિયાના આવા વિકટ સંજોગોમાં પોતાના જીવની પણ પરવા કર્યા વગર બાળકોને બચાવવા માટે જે માનવતાભરી પહેલ કરી હતી તે સમાજમાં એક પ્રેરક ઉદાહરણ પુરુ પાડે છે. આમ ખુદ રાજ્યપાલ પણ કેતનના કામથી પ્રસન્ન થઈ ગયા અને તેનું સન્માન કર્યું હતું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સુરતની ઘટનાને વિવિધ મીડિયામાં ખાસ્સી એવી જગ્યા મળી હતી અને કેતનને તેમાં સાચો હીરો બતાવવામાં આવ્યો હતો. કેતનના કામને લઈને સોશિયલ મીડિયામાં લાખો લોકોએ તેમની સરાહના કરી હતી. રાજ્યપાલે પણ આ કેતનના સાહસ વિશે જાણીને તેમને મળવાની અને સન્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બાદમાં કેતનનું રાજભવન ખાતે સન્માન કરાયું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">