ગઢડામા આવેલા રમાઘાટ ડેમ પર લોકોનો જાણે મેળાવડો જામ્યો,સુરક્ષાનાં નામે મીંડુ અને લોકોએ જોખમી રીતે લીધી સેલ્ફી,સુરક્ષાને લઈ તંત્રએ વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત
ગઢડામા આવેલા રમાઘાટ ડેમ પર લોકોનો જાણે મેળાવડો જામ્યો છે. લોકોને કોરોનાનો કોઈ ડર ન હોય તેમ મોટી સંખ્યામાં જોવા મળ્યા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ રમાઘાટ ડેમ પર પાણી જેવા એકત્રીત થયા હતા.લોકો ઘસમસતા પાણીમાં ન્હાવા પડીને પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે. અમુક પ્રવાસીઓ ઝોકમી રીતે સેલ્ફી લેતા પણ નજરે ચઢ્યા હતા તો સુરક્ષામાં કચાશ જોવા […]
ગઢડામા આવેલા રમાઘાટ ડેમ પર લોકોનો જાણે મેળાવડો જામ્યો છે. લોકોને કોરોનાનો કોઈ ડર ન હોય તેમ મોટી સંખ્યામાં જોવા મળ્યા અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ રમાઘાટ ડેમ પર પાણી જેવા એકત્રીત થયા હતા.લોકો ઘસમસતા પાણીમાં ન્હાવા પડીને પોતાના જીવને જોખમમાં મુકી રહ્યા છે. અમુક પ્રવાસીઓ ઝોકમી રીતે સેલ્ફી લેતા પણ નજરે ચઢ્યા હતા તો સુરક્ષામાં કચાશ જોવા મળી હતી.ઘેલો નદીમાં તેમજ ડેમ પર તંત્ર દ્વારા કોઈ સુરક્ષા નથી મુકાઈ. ડેમ ઓવર ફ્લો થયા બાદ લોકો જે રીતે ઉમટી રહ્યા છે તે પ્રમાણે સુરક્ષાને લઈ તંત્રએ વ્યવસ્થા ગોઠવવાની જરૂરિયાત છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Corona code