વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું, રોકાણકારોના 12 કરોડ રૂપિયા ડૂબ્યા

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીએ કરોડોનું ઉઠમણું કર્યાની ઘટના સામે આવી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પલેક્ષમાં ચાલતી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીએ રૂપિયા 12 કરોડનું ઉઠમણું કર્યું છે.   Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ […]

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીનું ઉઠામણું, રોકાણકારોના 12 કરોડ રૂપિયા ડૂબ્યા
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 7:04 AM

વડોદરામાં વધુ એક ખાનગી કંપનીએ કરોડોનું ઉઠમણું કર્યાની ઘટના સામે આવી છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલા સિલ્વર લાઈન કોમ્પલેક્ષમાં ચાલતી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીએ રૂપિયા 12 કરોડનું ઉઠમણું કર્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

એજન્ટો મારફતે રોકાણકારો પાસેથી કંપનીએ રૂપિયા ઉઘરાવ્યા હતા. જેમાં ઉંચા વ્યાજની લાલચે રોકાણકારોએ પોતાની મહેનતની કમાણી હામ્રો નિધિ ફાઈનાન્સ કંપનીમાં રોક્યા હતા. જો કે કંપનીના સંચાલકો રાતોરાત ગાયબ થઈ જતા રોકાણકારોના રૂપિયા 12 કરોડ ડૂબ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જો કે રોકાણકારોએ પોતાની સાથે થયેલી છેતરપિંડી મામલે સયાજીગંજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. જેમાં કંપનીના 7 ડિરેક્ટરો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: રામ મંદિર પર PM મોદીની સંસદમાં મોટી જાહેરાત, ‘શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર’ હશે ટ્રસ્ટનું નામ

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">