સુરતની આગ હજુ બૂઝાઈ નથી ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર સળગી ઉઠી, ફાયર સેફ્ટીને લઈને ઉભા થયા પ્રશ્નો

સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ એક તરફ વહીવટી તંત્ર ફાયર સેફ્ટી અંગે સપાટો બોલાવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં આગ લાગી છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કુલપતિની ચેમ્બરમાં ટીચિંગ સ્ટાફના ઇન્ટરવ્યુ દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો છે.આગના પગલે અફરાતફરી સર્જાઈ છે. આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડ બાદ મોડે-મોડે જાગ્યું તંત્ર, 9 કરોડના ખર્ચે […]

સુરતની આગ હજુ બૂઝાઈ નથી ત્યાં ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિની ચેમ્બર સળગી ઉઠી, ફાયર સેફ્ટીને લઈને ઉભા થયા પ્રશ્નો
Follow Us:
| Updated on: Jun 07, 2019 | 7:08 AM

સુરતમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ એક તરફ વહીવટી તંત્ર ફાયર સેફ્ટી અંગે સપાટો બોલાવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં આગ લાગી છે. ગુજરાત યુનિવર્સિટીમાં આવેલા કુલપતિની ચેમ્બરમાં ટીચિંગ સ્ટાફના ઇન્ટરવ્યુ દરમિયાન આગ લાગવાનો બનાવ બન્યો છે.આગના પગલે અફરાતફરી સર્જાઈ છે.

આ પણ વાંચોઃ સુરત અગ્નિકાંડ બાદ મોડે-મોડે જાગ્યું તંત્ર, 9 કરોડના ખર્ચે જર્મનથી આવેલી TTLનો LIVE DEMOનો VIDEO

નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ, જાણી લો
500 રૂપિયાની નોટ અહીં જતાં જ બની જાય છે 1.5 લાખ રૂપિયા ! જાણો કઈ છે જગ્યા ?
રાજગરાનું સેવન કરવાથી થાય છે અનેક લાભ
સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાથી જાણો શું થાય છે?
Useful Almond peels : પલાળેલી બદામની છાલને ફેંકી દેતા હોવ તો પહેલા જાણી લો તેનો સાચો ઉપયોગ
આ ગુજરાતી ગાયક દેશમાં જ નહિ વિદેશમાં પણ ખુબ ફેમસ છે, જુઓ ફોટો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના કેમેસ્ટ્રી ભવનમાં પણ સત્તાધીશોની ઘોર બેદરકારી સામે આવી છે. કેમેસ્ટ્રી વિભાગમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે કેમેસ્ટ્રી લેબમાં ગેસની લાઈન હોવા છતાં કોઇ જગ્યાએ ફાયર સેફ્ટી જોવા મળી નહોતી. મહત્વનું છે કે લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રયોગ માટે કેમિકલ અને ગેસ લાઈનનો ઉપયોગ કરવામાં આવે છે. જો કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. તો બચાવ માટે લેબોરેટરીમાં બે ફાયર એક્ટીન્ગ્યુશર તો છે પણ બંને એક્સપાયરી ડેટવાળા છે.

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
આણંદમાં સગીરાને નશો કરાવી સામુહિક દુષ્કર્મનો કરાયો પ્રયાસ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
વડોદરાની સગીરા સાથે દુષ્કર્મ આચરનારા ત્રણ વિધર્મી નરાધમોની ધરપકડ
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
ભાવનગરના મહુવાના નિકોલબંધારામાં યુવકનું ડૂબી જવાથી મોત
g clip-path="url(#clip0_868_265)">