અમરેલી-બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

અમરેલી અને બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાબાપુર ગામના પાટીયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકો તમામ ગાવડકા ગામના એક જ પરિવારના હોવાની વિગતો મળી રહી છે. Web Stories View more ભાત કે રોટલી: […]

અમરેલી-બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત
Follow Us:
| Updated on: Sep 24, 2020 | 1:06 PM

અમરેલી અને બગસરા રોડ પર કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના મોત થયા છે અને 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાબાપુર ગામના પાટીયા નજીક આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. મૃતકો તમામ ગાવડકા ગામના એક જ પરિવારના હોવાની વિગતો મળી રહી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">