પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી, રાજકીય પક્ષોએ આપેલા સૂચનો પર ચૂંટણી પંચે કરી ચર્ચા

પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. રાજકીય પક્ષોએ આપેલા સૂચનો પર ચૂંટણી પંચે ચર્ચા કરી, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી મંગાવાયેલા સૂચનો પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્રણ દિવસની અંદર ચૂંટણી પંચ માર્ગદર્શકા બનાવશે. કોરોના મહામારીમાં પણ પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે તમામ પાસાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા […]

પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે શરૂ કરી તૈયારી, રાજકીય પક્ષોએ આપેલા સૂચનો પર ચૂંટણી પંચે કરી ચર્ચા
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 10:12 PM

પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે તૈયારીઓ શરૂ કરી છે. રાજકીય પક્ષોએ આપેલા સૂચનો પર ચૂંટણી પંચે ચર્ચા કરી, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી મંગાવાયેલા સૂચનો પર પણ ચર્ચા કરવામાં આવી રહી છે. ત્રણ દિવસની અંદર ચૂંટણી પંચ માર્ગદર્શકા બનાવશે. કોરોના મહામારીમાં પણ પેટાચૂંટણી માટે ચૂંટણી પંચ તૈયાર છે. ઉલ્લેખનીય છે કે તમામ પાસાઓ પર ગંભીરતાપૂર્વક ચર્ચા કર્યા બાદ ચૂંટણી પંચ તારીખ જાહેર કરશે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
g clip-path="url(#clip0_868_265)">