VIDEO: નિયમોનું કરજો પાલન નહીં તો આવશે મેમો, રાજકોટમાં 3 દિવસમાં 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા

રાજકોટમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે 3 દિવસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને રૂપિયા 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા છે. રાજકોટમાં છેલ્લા 18 દિવસથી સોફ્ટવેર ખરાબ થવાના કારણે ઈ-મેમોની કામગીરી ઠપ્પ હતી. રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં 7 કરોડ રૂપિયાના ઈ-મેમો ઇશ્યૂ થયા છે, જ્યારે 1.20 કરોડ રૂપિયાથી વધારેનો ઈ-મેમો છેલ્લા 3 દિવસમાં જ આપવામાં આવ્યા છે. […]

VIDEO: નિયમોનું કરજો પાલન નહીં તો આવશે મેમો, રાજકોટમાં 3 દિવસમાં 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા
Follow Us:
| Updated on: Nov 12, 2019 | 5:36 AM

રાજકોટમાં ટ્રાફિક પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે 3 દિવસ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને રૂપિયા 1.20 કરોડના ઈ-મેમો ફટકાર્યા છે. રાજકોટમાં છેલ્લા 18 દિવસથી સોફ્ટવેર ખરાબ થવાના કારણે ઈ-મેમોની કામગીરી ઠપ્પ હતી. રાજકોટમાં છેલ્લા એક વર્ષમાં 7 કરોડ રૂપિયાના ઈ-મેમો ઇશ્યૂ થયા છે, જ્યારે 1.20 કરોડ રૂપિયાથી વધારેનો ઈ-મેમો છેલ્લા 3 દિવસમાં જ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: અયોધ્યામાં કાર્તિકી પૂનમના મેળામાં સરયૂ નદીના કિનારે પવિત્ર સ્નાનની શરૂઆત

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

રાજકોટમાં વર્ષ 2017થી ટેકનૉલૉજીની મદદથી ઈ-મેમો ઇશ્યૂ કરવાનો પ્રારંભ થયો હતો. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2017થી અત્યારસુધી રાજકોટમાં 15 કરોડ રૂપિયાથી વધારે રકમનો ઈ-મેમો ટ્રાફિક નિયમ ન પાળનારા ચાલકોને ફટકારવામાં આવ્યો છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ વધારે કડક અમલવારી કરે તેવી શક્યતા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્યમાં લાભપાંચમના દિવસથી નવા ટ્રાફિકના નિયમોનો અમલ શરૂ થયો છે. ભારત સરકારે લાગુ કરેલા નવા મોટર વ્હીકલ ઍક્ટના કાયદાની અમલવારીમાં રાજ્ય સરકારે અનેક કાયદામાં રાહત આપી છે અને દંડની રકમ ઘટાડી છે. જોકે, આ બધાની વચ્ચે રાજકોટવાસીઓનો મોટો વર્ગ ટ્રાફિકના નિયમો નથી પાળી રહ્યો તેવી સ્થિતિ સર્જાઈ છે જેના લીધે માતબર રકમના ઈ-મેમો ઇશ્યૂ થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">