Jamnagar: એક તરફ સહાયની વાત, તો બીજી તરફ સર્વેની માંગ: આ વિસ્તારમાં સર્વે ન થયો હોવાનો આક્ષેપ

Jamnagar: શહેરના વોર્ડ નંબર 4 ના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. વોર્ડ નંબર ચારના લોકોનો આક્ષેપ છે કે, તેમના વોર્ડના અનેક વિસ્તારમાં સરવે કરવામાં નથી આવ્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 7:16 PM

જામનગર જિલ્લો આશરે 10 દિવસ પહેલા પૂરથી પ્રભાવિત થયો હતો. જેના પગલે પૂરપીડિત લોકોને યુદ્ધના ધોરણે સહાય ચૂકવવાની સૂચના આપવામાં આવી હતી અને જેના પગેલ સ્થાનિક તંત્રએ તાબડતોડ સર્વે કર્યો હતો. સર્વે બાદ સહાય ચૂકવવાની શરૂઆત કરી દીધી છે. અંદાજે અત્યાર સુધીમાં દોઢ લાખ લોકોને 3.89 કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવી છે. સાથે 37 હજારથી વધુ લોકોને 14 કરોડથી વધુની સહાય ચુકવવામાં આવી છે. અલગ-અલગ સહાય મળીને કુલ 20 કરોડથી વધુની સહાય આપવામાં આવી છે.

તો બીજી તરફ અલગ પરિસ્થિતિ જોવા મળી છે. બીજી તરફ અનેક એવા વિસ્તાર છે જેમને સહાય મળી નથી. આ બાબતે જામનગર શહેરના વોર્ડ નંબર 4 ના લોકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી. વોર્ડ નંબર ચારના લોકોનો આક્ષેપ છે કે, તેમના વોર્ડના અનેક વિસ્તારમાં સર્વે કરવામાં નથી આવ્યો. જેના પગલે તંત્ર ઝડપથી અહીં સર્વે કરી અને સહાય ચૂકવે. આ સાથે સ્થાનિકોએ 15થી 20 દિવસમાં સહાય નહીં ચુકવાય તો આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

આ પણ વાંચો: junagadh : વરસાદમાં શહેરના રોડ-રસ્તાઓનું ધોવાણ, વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

આ પણ વાંચો: મોટા સમાચાર: અતિવૃષ્ટિથી પાક નુકસાનીમાં વિઘા દીઠ 20 હજાર સહાયની વિચારણા, અગાઉ આ રકમ હતી 6800

Follow Us:
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">