junagadh : વરસાદમાં શહેરના રોડ-રસ્તાઓનું ધોવાણ, વાહનચાલકો-રાહદારીઓ પરેશાન

જૂનાગઢ મનપાએ બનાવેલ રસ્તાઓની બીસ્માર હાલત થતા કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ પણ કમિશનર અને કલેકટરને પત્ર લખી રસ્તાની ગુણવતા મુદ્દે જવાબ માંગ્યો છે. અને કરોડોના ખર્ચે બનેલ રસ્તા ફરી બનાવીને લોકોને રોડની સારી સુવીધા મળે તેવી માંગ કરી છે.

junagadh : વરસાદમાં શહેરના રોડ-રસ્તાઓનું ધોવાણ, વાહનચાલકો-રાહદારીઓ પરેશાન
junagadh: Erosion of city roads in rains, harassing motorists-pedestrians
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 5:55 PM

જૂનાગઢ શહેરમાં થોડાજ વરસાદથી તાજેતરમાં બનાવેલા રોડ તૂટી જતા સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ તૂટેલા રોડના ખાડાથી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આ મામલે મનપાની લાલીયાવાડી સામે આવી છે.

જૂનાગઢ મનપા દ્વારા 5 મહીના પહેલા બનાવેલા રોડ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. શહેરના વંથલી દરવાજા ફાટક, જયશ્રી રોડ , તળાવ ગેટ રોડ , જવાહર રોડ, દાતાર રોડ સહીત અનેક રસ્તા પર મસમોટા ખાડા પડી જતા સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે અનેક વાર નાના મોટા અકસ્માત પણ જોવા મળે છે. રસ્તા પર ખાડા પડવાથી ટ્રાફીક સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે કરોડોના ખર્ચે બનેલા રોડ તૂટી જતા ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ થઇ રહયો છે.

જૂનાગઢ મનપાએ બનાવેલ રસ્તાઓની બીસ્માર હાલત થતા કોંગી ધારાસભ્ય ભીખાભાઇ જોશીએ પણ કમિશનર અને કલેકટરને પત્ર લખી રસ્તાની ગુણવતા મુદ્દે જવાબ માંગ્યો છે. અને કરોડોના ખર્ચે બનેલ રસ્તા ફરી બનાવીને લોકોને રોડની સારી સુવીધા મળે તેવી માંગ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

ભાજપના કોર્પોરેટર અને વોટરવર્ક શાખાના ચેરમેન લલિત સુવાગિયાએ પણ જનરલ બોર્ડમાં ઉગ્ર રજુઆત કરી છેકે ચાર મહિના પહેલા બનેલા રોડ તૂટી જાય તો આ બાબતે જેણે પણ ગુણવત્તાની ચકાસણી કરી એનઓસી આપી હોય તેમના પર કાર્યવાહી થવી જોઈએ. આવા નબળા કામ કરનારા લોકોથી પક્ષ બદનામ થાય છે. જૂનાગઢને ડેવલોપ કરવા માટે રાજ્ય સરકાર ખૂબ મોટી ગ્રાન્ટ આપે છે. અને સરકારની લાગણી છે કે જૂનાગઢ યાત્રાધામ હોવાથી વિકાસ કરવો જરૂરી છે.

જૂનાગઢ શહેરમાં છેલ્લા 15 દિવસમાં વરસાદ પડતા રસ્તામાં ગાબડાં પડી જતા મનપા કમિશનર રાજેશ તન્નાએ જણાવ્યું કે હાલ જે રસ્તામાં ખાડા પડી ગયા છે. તેને ફરી બનાવામાં આવશે. પણ હાલ વરસાદની સીઝન શરૂ છે. જેના લીધે રોડ બનાવી શકાય તેમ નથી. બીજી તરફ શહેરમાં ભૂગર્ભ ગટરએ નર્મદા પાણીની પાઇપ લાઈન કામ થયું હતું.

ત્યારે ચાર લેયરમાં રોડ બનાવાની કામગીરી સોંપવામાં આવી છે. હજુ શહેરના તમામ રોડ ઉપર બે લેયરની કામગીરી કરવામાં આવી છે. વરસાદની સીઝન પૂર્ણ થશે કે તુરંત ફરીથી રોડ બનાવની કામગીરી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ શહેરના તમામ રોડ 22 કરોડના ખર્ચે કરવામાં આવશે હાલ વન થર્ડ કામગીરી કરવામાં આવી છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
g clip-path="url(#clip0_868_265)">