Dwarka : ભાણવડનો કબરકા ડેમ ઓવરફલો થયો, ખેડૂતોમાં ખુશીની લાગણી

આ ડેમ ઓવરફલો થતાં તેનો સીધો ફાયદો આજુબાજુના ગામના ખેડૂતોને થશે. તેમજ કબરકા ડેમ ઓવરફલો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 8:44 PM

દેવભૂમિ દ્વારકા(Dwarka)માં પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ભાણવડ પંથકમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. તેમજ ભારે વરસાદ(Rain) ના પગલે ભાણવડ તાલુકામાં આવેલ કબરકા ડેમ ઓવરફલો થયો છે. જેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક વધી છે. આ ડેમ ઓવરફલો થતાં તેનો સીધો ફાયદો આજુબાજુના ગામના ખેડૂતોને થશે. તેમજ કબરકા ડેમ ઓવરફલો થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

જો વરસાદના પગલે ગરમીથી ત્રસ્ત લોકોએ રાહત અનુભવી છે. તેમજ ભાણાવડ પંથકમાં ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Follow Us:
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
આખા ગુજરાતમાં આ પાંચ વિસ્તારના મતદારો બે-બે મત આપશે, જાણો કેમ ?
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
g clip-path="url(#clip0_868_265)">