VIDEO: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને આપ્યું ભારતીય નાગરિકત્વ

દેશભરમાં નાગરિકતા બીલને લઈ હોબાળો થઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકત્વ આપ્યું છે. મૂળ ભારતીય મહિલા હસીનાબેને 20 વર્ષ પહેલા પાકિસ્તાની યુવક સાથે લગ્ન કર્યા હતા. Web Stories View more હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ […]

VIDEO: દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને આપ્યું ભારતીય નાગરિકત્વ
Follow Us:
| Updated on: Dec 19, 2019 | 4:09 AM

દેશભરમાં નાગરિકતા બીલને લઈ હોબાળો થઈ રહ્યો છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના કલેક્ટરે પાકિસ્તાની મહિલાને ભારતીય નાગરિકત્વ આપ્યું છે. મૂળ ભારતીય મહિલા હસીનાબેને 20 વર્ષ પહેલા પાકિસ્તાની યુવક સાથે લગ્ન કર્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જો કે લગ્ન બાદ તેમના પતિનું મોત થયું હતું. ત્યારબાદ મહિલાએ 2 વર્ષ પહેલા ફરી ભારતના નાગરિકત્વ માટે અરજી કરી હતી. જેથી દેવભૂમિદ્વારકાના કલેક્ટરે મહિલાને ભારતીય નાગરિકત્વ આપ્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા તાજેતરમાં જ નાગરિકતા સુધારા કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. જેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. વિપક્ષી પાર્ટીઓ આ કાયદાનો વિરોધ કરી રહી છે કે આ કાયદો બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરે છે અને તેની સાથે જ ઘણી અન્ય વાતોનું પણ ઉલ્લંઘન કરે છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકારનો આ કાયદો દેશમાં અલ્પસંખ્યકો પ્રત્યે ડર ઉભો કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે સાહિત્‍યસર્જન અને કલાત્‍મક અભિગમ વિકસાવવા માટે સારો સમય છે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">