અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે ગોઝારો અકસ્માતની ઘટના, 21 મૃતકો પૈકી 19 મૃત્તદેહને સ્વજનો પોતાના વતન લઈ ગયા

અંબાજી પાસેનો ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર કાળમુખો સાબિત થયો હતો. અંબાજીના દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડયો હતો. જેમાં બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૨૧ લોકોના મોત થયા છે. ગઈકાલે આંકલાવ તાલુકાના ખડોલ ગામેથી આસપાસના ગામોના 73 શ્રધ્ધાળુઓને લઈને એક લક્ઝરી બસ નવરાત્રી નિમિત્તે અંબાજી ખાતે દર્શન કરવા માટે રવાના […]

અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે ગોઝારો અકસ્માતની ઘટના, 21 મૃતકો પૈકી 19 મૃત્તદેહને સ્વજનો પોતાના વતન લઈ ગયા
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Oct 01, 2019 | 6:40 AM

અંબાજી પાસેનો ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર કાળમુખો સાબિત થયો હતો. અંબાજીના દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડયો હતો. જેમાં બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૨૧ લોકોના મોત થયા છે.

ગઈકાલે આંકલાવ તાલુકાના ખડોલ ગામેથી આસપાસના ગામોના 73 શ્રધ્ધાળુઓને લઈને એક લક્ઝરી બસ નવરાત્રી નિમિત્તે અંબાજી ખાતે દર્શન કરવા માટે રવાના થઈ હતી. વહેલી સવારના સુમારે અંબાજી પહોંચેલી લક્ઝરી બસના શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા બાદ સાંજના સમયે પરત આવવા નીકળ્યા હતા. ચારેક વાગ્યાના આસપાસ અંબાજી-દાતા હાઈવે પર આવેલા ત્રિશુલીયા ઘાટ પાસે લક્ઝરી બસ એકાએક પલ્ટી મારી ગઈ હતી. જેને લઈને શ્રધ્ધાળુઓ લક્ઝરી બસની નીચે દબાઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગઈકાલથી નવરાત્રી શરૂ થતાં જ ખડોલ ગામના શાભઈપુરા ખાતે રહેતા જમાઈ રાવજીભાઈ હિંમતસિંહ પઢિયારે અંબાજી દર્શન કરવા જવા માટે આ લક્ઝરી બસ ભાડે કરી હતી જેમાં સૌથી વધુ શાભઈપુરાના ગ્રામજનો જોડાયા હતા. તેઓએ આસપાસના ગામોના લોકોનો સંપર્ક કરીને બસ લઈ અંબાજી ગયા હતા જ્યાંથી પરત ફરતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામની ઓળખ કરી લેવામાં આવી છે જ્યારે એક અજાણ્યો શ્રદ્ધાળુની ઓળખ થઇ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મૃતકોની કુલ સંખ્યા =૨૧ ઘટનામાં મૃત્યુ પામનાર પુરુષો ની સંખ્યા =૧૫ ઘટનામાં મૃત્યુ પામનાર સ્ત્રીઓની સંખ્યા =૩ ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા =૩

મૃતકોનું ઉમર પ્રમાણે વર્ગીકરણ

૦ થી ૧૦ =૨ ૧૧ થી ૨૦ =૪ ૨૧ થી ૩૦ =૬ ૩૧ થી ૪૦ =૪ ૪૧ થી ૫૦ =૨ ૫૧ થી ૬૦ =૧ ૬૦ થી ઉપર =૨

ગામ પ્રમાણે મૃતકોની સંખ્યા

ખડોલ =૬ આંકલાવ =૧ દાવોલ =૨ સુરત =૧ પામોલ =૨ કાનવાડી =૧ અંબાવ =૧ કસુંબાડ=૧ સુદણ=૩ અંબાલી =૧ ઉત્તરપ્રદેશ=૧

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">