DAMAN : છ મહિનાના લાંબાગાળા બાદ બાર અને રેસ્ટોરન્ટ ફરી બંધ કરવાનો આદેશ

DAMAN : છ મહિનાના લાંબાગાળા બાદ દમણ શરૂ થયેલા બાર અને રેસ્ટોરન્ટ ફરી બંધ કરવાનો આદેશ કરાયો છે. સંઘપ્રદેશમાં કોરોના સંક્રમણ વકરતા તંત્રએ નિર્ણય લેવાની ફરજ પડી છે.

| Updated on: Apr 23, 2021 | 5:30 PM

DAMAN : છ મહિનાના લાંબાગાળા બાદ દમણ શરૂ થયેલા બાર અને રેસ્ટોરન્ટ ફરી બંધ કરવાનો આદેશ કરાયો છે. સંઘપ્રદેશમાં કોરોના સંક્રમણ વકરતા તંત્રએ નિર્ણય લેવાની ફરજ પડી છે. અગાઉ વિકેન્ડ કરફ્યૂ લાગુ કરાયો હતો. જોકે સંક્રમણ વધતા હવે કડકાઇ કરવામાં આવી છે. અને જાહેર રજાના દિવસે પણ કરફ્યૂ લાગુ કરાયો છે. સાથે જ જીમ, સ્પા, સ્વિમિંગ પુલ અને થિયેટરો પણ બંધ રાખવાના આદેશ કરાયા છે. ખાણીપીણીના ધંધા સાથે સંકળાયેલા લોકો હવે માત્ર પાર્સલ જ આપી શકશે. આમ હવે સંક્રમણની સાંકળ તોડવા માટે તંત્રએ વધુ કડકાઇ હાથ ધરી છે.

Follow Us:
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ

દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી

જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી

સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત

ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video

PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર

g clip-path="url(#clip0_868_265)">