નમસ્તે ટ્રમ્પ: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ, સ્વાગત માટે અમદાવાદ તૈયાર
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થોડા જ કલાકની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે. સવારે 11.40 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પહોંચી જશે. ત્યારે એ પહેલા વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ બંને નેતા મોદી-ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ શો નીકળશે. આ રોડ શોના રૂટ પર ટ્રમ્પના […]
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્ર્મ્પના આગમનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. થોડા જ કલાકની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું અમદાવાદમાં આગમન થશે. સવારે 11.40 વાગ્યે ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ પહોંચી જશે. ત્યારે એ પહેલા વડાપ્રધાન મોદીનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. ત્યારબાદ બંને નેતા મોદી-ટ્રમ્પનો 22 કિલોમીટર લાંબો રોડ શો નીકળશે. આ રોડ શોના રૂટ પર ટ્રમ્પના સ્વાગત માટે 28 જગ્યાએ સ્ટેજ બનાવવામાં આવ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: મહાન ભારતની મુલાકાત માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એરફોર્સ-વનમાં થયા સવાર