કોરોના સંક્રમણને પગલે વડોદરાના એમ.જી.રોડની દુકાનો 3 દિવસ બંધ, સુલતાનપુરની દુકાનોને હોટસ્પોટ જાહેર કરાઇ

વડોદરામાં કોરોના સંક્રમણને પગલે એમ.જી.રોડની દુકાનો ત્રણ દિવસ બંધ રખાઇ છે. કોર્પોરેશન દ્વારા દુકાનો બંધ રાખવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. મંગળ બજારથી લઇ માંડવી સુધીની દુકાનો 3 દિવસ બંધ રખાશે. આ સાથે સુલતાનપુરની દુકાનોને પાલિકાએ હોટસ્પોટ જાહેર કરી છે.   Web Stories View more ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક? અથાણું આ […]

કોરોના સંક્રમણને પગલે વડોદરાના એમ.જી.રોડની દુકાનો 3 દિવસ બંધ, સુલતાનપુરની દુકાનોને હોટસ્પોટ જાહેર કરાઇ
Follow Us:
| Updated on: Nov 29, 2020 | 4:51 PM

વડોદરામાં કોરોના સંક્રમણને પગલે એમ.જી.રોડની દુકાનો ત્રણ દિવસ બંધ રખાઇ છે. કોર્પોરેશન દ્વારા દુકાનો બંધ રાખવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. મંગળ બજારથી લઇ માંડવી સુધીની દુકાનો 3 દિવસ બંધ રખાશે. આ સાથે સુલતાનપુરની દુકાનોને પાલિકાએ હોટસ્પોટ જાહેર કરી છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">