VIDEO: ઉત્તરાયણના દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉડાવશે મોંઘવારીનો પતંગ, ભાજપ સરકારની નિતીઓનો કરશે વિરોધ

મોંઘવારીનો માર, જનતા પરેશાન. આ સ્લોગન સાથે ગુજરાતભરમાં કોંગ્રેસના કાર્યકરો ઉત્તરાયણની ઉજવણી કરશે. અને સાથે જ મોંઘવારીલક્ષી લખાણો લખેલા પતંગે હવામાં ચગાવીને ભાજપ સરકારની મોંઘવારીલક્ષી નિતીઓનો વિરોધ નોંધાવશે. આ પણ વાંચો: VIDEO: જૂનાગઢના વિજાપુરથી દારૂનો જથ્થો લઈ જતું ટેન્કર ઝડપાયું, 21 લાખના દારૂ સહિત 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો Web Stories View more શું મગફળી […]

VIDEO: ઉત્તરાયણના દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉડાવશે મોંઘવારીનો પતંગ, ભાજપ સરકારની નિતીઓનો કરશે વિરોધ
Follow Us:
| Updated on: Jan 12, 2020 | 11:26 AM

મોંઘવારીનો માર, જનતા પરેશાન. આ સ્લોગન સાથે ગુજરાતભરમાં કોંગ્રેસના કાર્યકરો ઉત્તરાયણની ઉજવણી કરશે. અને સાથે જ મોંઘવારીલક્ષી લખાણો લખેલા પતંગે હવામાં ચગાવીને ભાજપ સરકારની મોંઘવારીલક્ષી નિતીઓનો વિરોધ નોંધાવશે.

આ પણ વાંચો: VIDEO: જૂનાગઢના વિજાપુરથી દારૂનો જથ્થો લઈ જતું ટેન્કર ઝડપાયું, 21 લાખના દારૂ સહિત 31 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

જેના માટે કોંગ્રેસ દ્વારા ખાસ પ્રકારના મોંઘવારી આધારિત લખાણો લખેલા પતંગો તૈયાર કર્યા છે. જેમાં તેલ મોંઘું અને સસ્તો દારૂ જેવા અલગ-અલગ પ્રકારના સ્લોગન છાપવામાં આવ્યા છે. કોંગ્રેસના નેતાનું માનવું છે કે જ્યારે મોંઘવારી આસમાને પહોંચી છે તો મોંઘવારીનો પતંગ પણ આસમાને ઉડાડીને તેનો વિરોધ કરવામાં આવશે. જોકે આ સાથે વિપક્ષીનેતા પરેશ ધાનાણીએ ગતિશીલ ગુજરાતમાં પ્રવર્તમાન મોંઘવારીને લઇને ચિંતા વ્યક્ત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">